________________
દ્વિતીય અધિકાર
નિયાયિકમત अथ द्वितीयोऽधिकारः नैयायिकमतम्
1. नैयायिकमतस्येतः कथ्यमानो निशम्यताम् ॥१२॥
नैयायिकमतस्य शैवशासनस्य संक्षेप इत ऊर्ध्वं कथ्यमानो निशम्यतां श्रूयताम् ॥
अथादौ नैयायिकानां यौगापराभिधानानां लिङ्गादिव्यक्तिरुच्यते । ते च दण्डधराः, प्रौढकौपीनपरिधानाः, कम्बलिकाप्रावृताः, जटाधारिणः, भस्मोठूलनपराः, यज्ञोपवीतिनः, जलाधारपात्रकराः, नीरसाहाराः, प्रायो वनवासिनो दोर्मूले, तुम्बकं बिभ्राणाः, कन्दमूलफलाशिनः, आतिथ्यकर्मनिरताः, सस्त्रीकाः, निस्त्रीकाश्च । निस्त्रीकास्तेषूत्तमाः । ते च पञ्चाग्निसाधनपराः, करे जटादौ च प्राणलिङ्गधराश्चापि भवन्ति । उत्तमां संयमावस्थां प्राप्तास्तु नग्ना भ्रमन्ति । एते प्रातर्दन्तपादादिशौचं विधाय शिवं ध्यायन्तो भस्मनाङ्गं त्रिस्त्रिः स्पृशन्ति । यजमानो वन्दमानः कृताञ्जलिर्वक्ति 'ओं नमः शिवाय' इति । गुरुस्तथैव 'शिवाय नमः' इति प्रतिवक्ति । ते च संसद्येवं वदन्ति
"शैवीं दीक्षांद्वादशाब्दी सेवित्वा योऽपि मुञ्चति । दासी दासोऽपि भवति सोऽपि निर्वाणमृच्छति ॥१॥" 1. डीथा वे म नैयायि मतनु नि३५ रीY. तने Airuो. (१२)
નૈયાયિક મતનું અર્થાત્ શૈવ મતનું સંક્ષેપમાં વર્ણન હવે પછી આગળ કરવામાં આવશે, તેને તમે સાંભળશો. તૈયાયિકોને યૌગો પણ કહેવામાં આવે છે. સૌપ્રથમ અમે તેમનાં લિંગ વેષ આદિને જણાવીએ છીએ. તેઓ હાથમાં દંડ રાખે છે, મોટો લંગોટ પહેરે છે, કામળી ઓઢે છે, માથે જટા રાખે છે, શરીર પર ભસ્મ લગાવે છે, જનોઈ પહેરે છે, હાથમાં કમંડલ રાખે છે, નીરસ ભોજન કરે છે, મોટે ભાગે જંગલમાં વૃક્ષ નીચે રહે છે, તુંબડી રાખે છે. તેઓ કંદમૂળ અને ફળો ખાય છે તથા અતિથિનો સત્કાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org