SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૩ મતો ૩૫ વિકલ્પની જેમ જીવ અસત છે' ઇત્યાદિ બાકીના બધા વિકલ્પોમાં અજ્ઞાનવાદની પ્રક્રિયા સમજી લેવી જોઈએ. તેવી જ રીતે ઉત્પત્તિ સતની થાય છે કે અસતની કે સદઅસતુ ઉભયસ્વભાવવાળાની કે અવાચ્યની? આ બધું કોણ જાણી શકે છે? અને જાણી શકાતું હોય તો પણ તે જાણવાથી કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. તેથી જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો વ્યર્થ છે. 37. तथा विनयेन चरन्तीति वैनयिकाः, वसिष्ठपराशरवाल्मीकिव्यासेलापुत्रसत्यदत्तप्रभृतयः । एते चानवधृतलिङ्गाचारशास्त्रा विनयप्रतिपत्तिलक्षणा वेदितव्याः । ते च द्वात्रिंशत्संख्या अमुनोपायेन द्रष्टव्याः । सुरनृपतियतिज्ञातिस्थविराधममातृपितृरूपेष्वष्टसु स्थानेषु कायेन मनसा वाचा दानेन च देशकालोपपन्नेन विनयः कार्य इति चत्वारः कायादयः स्थाप्यन्ते । चत्वारचाष्टभिर्गुणिता जाता द्वात्रिंशत् । एवमेतानि त्रीणि शतानि त्रिषष्ठयधिकानि परदर्शनानां भवन्ति । 37. भनो मायार विनयपूर्व भने विनयपूछ तेसो वैनयि हेवाय छे. વસિષ્ઠ, પરાશર, વાલ્મીકિ, વ્યાસ, ઇલાપુત્ર, સત્યદત્ત આદિ પ્રમુખ વૈનયિક થઈ ગયા. તેમનો વેષ, આચાર તથા શાસ્ત્ર આદિ કંઈ પણ નિયત નથી. અર્થાત્ દરેક શાસ્ત્ર, દરેક વેષ તથા દરેક આચાર તેમને ઈષ્ટ છે. વિનય કરવો એ જ તેમનું મુખ્ય કર્તવ્ય છે અને લક્ષણ છે. તેમના બત્રીસ ભેદો આ રીતે સમજવા જોઈએ – દેવતા, २%, साधु, ति, वृद्ध, सयम, माता तथा पिता मा माइनो मन, वयन, अय અને દાનથી વિનય કરવો જોઈએ, દાન દેશકાલાનુસાર આપવું જોઈએ. આમ દેવતા આદિ આઠને મન, વચન આદિ ચાર વડે ગુણતાં નાયિકોના બત્રીસ ભેદ થાય છે. આ રીતે ક્રિયાવાદી, અક્રિયાવાદી વગેરેના બધા મળીને કુલ ૩૬૩ ભેદ થાય છે. આ બધા ભેદો પરદર્શન છે. 38. अथवा लोकस्वरूपेऽप्यनेके वादिनोऽनेकधा विप्रवदन्ते । तद्यथा- केचिनारीश्वरजं जगन्निगदन्ति । परे सोमाग्निसंभवम् । वैशेषिका दव्यगुणादिषड्विकल्पम् । केचित्काश्यपकृतम् । परे दक्षप्रजापतीयम् । केचिद् बह्मादित्रयकमूर्तिसृष्टम् । वैष्णवा विष्णुमयम् । पौराणिका विष्णुनाभिपद्मजब्रह्मजनितमातृजम् । ते एव केचिदवर्णं ब्रह्मणा वर्णादिभिः सृष्टम् । केचित्कालकृतम् । परे क्षित्याद्यष्टमूर्तीश्वरकृतम् । अन्ये ब्रह्मणो मुखादिभ्यो ब्राह्मणादिजन्मकम् । सांख्याः प्रकृतिप्रभवम् । शाक्या Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy