________________
પ્રકરણ ૭ઃ સમાજ અને સંસ્કૃતિ
૪૧૭ મરણાને પ્રાપ્ત કરનાર જીવની ઉપમા જુગારમાં હારેલા જુગારીની આપવામાં આવી છે. તેથી ધૂતક્રીડા અને ધૃતક્રીડામાં હારેલ વ્યક્તિની સ્થિતિનું જ્ઞાન થાય
ગ ઉદ્યાનમાં વિહાર-યાત્રા : પ્રાય: નગરોની પાસે ઉદ્યાનો તૈયાર કરાવવામાં આવતાં. તે અનેક પ્રકારનાં પુષ્પો, ફળો, વૃક્ષો અને લતામંડપોથી સુશોભિત હતાં. તેમાં રાજાઓ અનેક પ્રકારનો આનંદ પ્રમોદ કરતા. તેને વિહાર-યાત્રા કહેવામાં આવે છે. આ ઉદ્યાનોમાં આવી સાધુઓ પોતાની સાધના પણ કરતા હતા.
१ धुत्तेव कालिणा जिए।
૩. ૫. ૧૬. ૨ ગ્રંથમાં ઉલિખિત કેટલાંક ફૂલોનાં નામ – અતસી (૧૯. ૫૬, ૩૪. ૬),
અસન, સણ (૩૪. ૮), મુચકુન્દ કે કુન્દ (૩૪. ૯, ૩૬-૬૧), શિરીષ (૩૪-૧૯) વગેરે. ૩ ગ્રંથમાં ઉલિખિત કેટલાંક ફળોનાં નામ - કેરી, કપિત્થ, (૭. ૧૧, ૩૪.
૧૨-૧૩) બીલું (૧ર-૧૮), કિંપાક (૩ર-૨૦, ૧૯. ૧૮), તાલપુટ (૨૩
૪૫, ૯-૫૩, ૧૬-૧૩) વગેરે. ૪ ગ્રંથમાં ઉલ્લિખિત કેટલાંક વૃક્ષોનાં નામ - ચૈત્ય (૯. ૯-૧૦ન, તિન્દુક (૧ર. ૮), જાંબુડો-સુદર્શન (૧૧-૨૭), શીમળો (૧૨-૫૩, ૨૦. ૩૬),
અશોક (૩૪. ૫.) કિંપાક (૩૨. ૨૦). ૫ ગોવમંડમિ |
–૩. ૧૮. ૫. ६ नाणादुमलयाइनं नाणापक्खिनिसेवियं । नाणाकुसुमसंछनं उज्जाणं नंदणोवमं ॥ तत्य सो पासई साहुं संजयं सुसमाहियं । તિવ્ર મૂત્રપિ.....................!
–૩. ર૦. ૩-૪. તથા જુઓ - ઉ. ૨૫. ૩, ૧૮. ૬, ર૩. ૪, ૮, ૧૯, ૧. ७ विहारजत्तं निज्जाओ मंडिकुच्छिसि चेइए ।
–૩. ૨૦. ૨. ૮ જુઓ – પૃ. ૪૧૭, પા. ટિ, ૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org