________________
પ્રકરણ ૫ : વિશેષ સાધ્વાચાર
પ્રકાર-વિશેષ છે.વ્યવહાર સૂત્ર’માં અન્ય પ્રકારે પણ સાધુની પ્રતિમાઓનો ઉલ્લેખ જોવા મળે છે` પણ બધાનું તાત્પર્ય એક જ છે-અનશન તપનો અભ્યાસ. દિગંબર પરંપરામાં સાધુની પ્રતિમાઓનું વર્ણન મળતું નથી. આમ આ સાધુની પ્રતિમાઓ ગૃહસ્થની અગિયાર પ્રતિમાઓ કરતાં જુદી છે. આ પ્રતિમાઓનું પાલન કરતી વખતે ક્ષુધા વગેરે પરીષહોને પણ સહન કરવા પડે છે. સમાધિમરણ-સલ્લેખના
સમાધિમરણ (સલ્લેખના)નો અર્થ આ મુજબ છે-મૃત્યુ સમીપમાં આવે ત્યારે ચારેય પ્રકારના આહારનો ત્યાગ કરીને આત્મધ્યાન કરતાં કરતાં પ્રસન્નતાપૂર્વક પ્રાણનો ત્યાગ કરવો. આ માટે ગ્રન્થમાં ‘પંડિત મરણ' અથવા ‘સકામમરા’ શબ્દોનો પણ પ્રયોગ થયો છે કારણ કે તેની પ્રાપ્તિ વિષયાદિથી વિરક્ત
માસ સુધી છ દત્ત લેવી, ૭ સપ્તમાસિકી - સાત માસ સુધી સાત સાત દત્તિ લેવી, ૮ પ્રથમ સપ્ત ઓહોરાત્રિકી - સાત દિવસ રાત સુધી નિર્જળઉપવાસ (ચતુર્થભક્ત) કરતાં ધ્યાન કરવું, ૯ દ્વિતીય સપ્ત ઓહોરાત્રિકી - સાત દિવસ રાત કોઈ અન્ય આસન-વિશેષથી ધ્યાન કરવું, ૧૦ તૃતીય સપ્ત અહોરાત્રિકી - સાત દિવસ રાત કોઈ અન્ય આસન-વિશેષથી ધ્યાન કરવું, ૧૧ અહોરાત્રિકી - બે નિર્જળ ઉપવાસ (ષષ્ઠ ભક્ત) કરવા અને ૧૨ રાત્રિકી - એક રાત્રિ પર્યન્ત નિર્જળ ઉપવાસ કરવા. (અષ્ટભક્ત).
અહીં ‘દત્તિ’ શબ્દનો અર્થ આ પ્રમાણે છે. એક જ સમયે સતત ધારા તૂટે નહિં એ રીતે જેટલો આહાર કે પાણી સાધુના પાત્રમાં નાખવામાં આવે તેને એક ‘દત્તિ’ કહેવાય.
૧ વ્યવહારસૂત્ર, દેશ-૧૦.
२ इत्तो सकाममरणं पंडियाणं सुणेह मे ।
૩૬૧
તથા જુઓ ઉ. ૫. ૨, ૩૫. ૨૦, ૩૬. ૨૫૧-૨૫૨, ૨૬૩ વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
૩. ૫. ૧૭.
www.jainelibrary.org