________________
પ્રકરણ ૪ : સામાન્ય સાધ્યાચાર
૨૫૫
પહેરતા તથા પાત્ર વગેરે કેટલાંક બીજાં ઉપકરણ પણ પોતાની પાસે રાખતા. કેટલાક સાધુ વસ્ત્રરહિત પણ રહેતા. કેશિગૌતમ-સંવાદમાં ભગવાન પાર્શ્વનાથની પરંપરાના શિષ્યો અને ભગવાન મહાવીરની પરંપરાના શિષ્યોમાં “સાંતરોત્તર (વસ્ત્રસહિત) અને “અચેલ” (
વરહિત)ના ભેદને અનુલક્ષીને એક સંવાદ
૧ સાંતરોત્તર - કેશિએ ભગવાન પાર્શ્વનાથના ધર્મને જે સંતરુત્તર (સાંતરોત્તર)
દર્શાવેલ છે તે વિચારણીય છે કારણ કે આ શબ્દના અર્થની બાબતમાં
વિદ્વાનોમાં વિચાર-ભેદ જોવા મળે છે જેમ કે : क सांतराणि - वर्धमानस्वामियत्यपेक्षया मानवर्णविशेषत: सविशेषाणि, उत्तराणि - महामूल्यतया प्रधानानि प्रक्रमात् वस्त्राणि यस्मिनसौ सान्तरोत्तरो धर्म: पार्थेन देशित: ।
–૩. (૨૩. ૧૩.) . હ. પૃ. ૨૯૫. ख अपगते शीते वस्त्राणि त्याज्यानि अथवा... शीतपरीक्षार्थं च सान्तरोत्तरो भवेत् । सान्तरमुत्तरं - प्रावरणीयं यस्य स तथा क्वचित् प्रावृणोति क्वचित् पार्थवेर्ति बिभर्ति शीताशंकया नाद्यापि परित्यजति, अथवाऽवमचेल एक कल्प-परित्यागात् द्विकल्पधारीत्यर्थः, अथवा शनैः शनै: शीतेऽपगच्छति सति द्वितीयकल्पमपि परित्यजेत् तत एकशाटक: संवृत्त: अथवाऽत्यन्तिके शीतामावे तदपि परित्यजेदतोऽचेलो भवति असौ मुखवस्त्रि कारजोहरणमात्रोपधिः ।
– વાર મૂત્ર ૨૦ (ત્રવૃત્તિ પૃ. ૨૫૧) The law thaguht by af41 forbids clothes, but that of the great base parsva ...... an under and upper garment.
–. . . મારાં : ૪૫. પૃ. ૧ર૩. ભગવાન મહાવીરના ધર્મને “અચલ' (વસ્ત્રરહિત) કહેવાને લીધે પ્રતીત થાય છે કે “સાન્તરોત્તર’નો અર્થ “સચેલ” (વસ્ત્ર-સહિત) હોવો જોઈએ પરંતુ ઉપર્યુક્ત ઉદ્ધરણોને લીધે તથા “સચેલ'ના અર્થમાં “અચલ'ની જેમ “સચેલ” શબ્દનો પ્રયોગ ન કરીને “સાન્તરોત્તર' શબ્દનો પ્રયોગ કરવાથી પ્રતીત થાય છે કે “સાન્તરોત્તર'નો અર્થ ઉત્તરીય-વસ્ત્ર અને અધોવસ્ત્ર-આ બન્ને વસ્ત્રો ધારણ કરવાં એમ થાય છે. આચારાંગ સૂત્ર-વૃત્તિ (અથવા વસ્ત્ર
પરિત્યાI દિWથારીત્યર્થ:)થી પણ આ મતની પુષ્ટિ થાય છે. અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org