________________
૨૧૭
સ્વાધ્યાય અને દસ પ્રકારના વૈયાવૃત્યમાં યત્નવાન રહેવું, ૧૩. બીજા પાસેથી પોતાની પ્રશંસા સાંભળી અભિમાન કર્યા વગર ખૂબ નમ્ર બનવું જેમ કે મિરાજર્ષિ ઈન્દ્ર દ્વારા સ્તુતિ કરતાં અધિક નમ્ર થયા, ૧૪. ક્ષુદ્ર-જનોનો સંસર્ગ અથવા એમની સાથે હાસ્યાદિ ક્રીડા ન કરવી૩†, ૧૫. ગુરુ કરતાં નીચું આસન ગ્રહણ કરવું, ગુરુની સાવ સામે, દૃષ્ટિથી ઓજલ થઈ, અંગ સ્પર્શીને, અધિક સમીપ, પગ લાંબા કરી, બંને ભુજાઓ જાંઘ ઉપર રાખીને, જાંઘ ઉપર વસ્ત્ર લપેટીને, અતિ સમીપ, અતિ દૂર અને અન્ય એવી રીતે અવિનય-સૂચક રીતે ગુરુ પાસે ન બેસવું†, આ ઉપરાંત જે આસન ઉપર તે બેસે તે ચું ચું એવો અવાજ કરનારું, ચલાયમાન અને અસ્થિર ન હોવું જોઈએ', ૧૬. આસન ઉપરથી નિષ્પ્રયોજન ઊભા ન થઈ જવું, હાથ-પગ ન ચલાવવા તતા ઉત્તર-પ્રત્યુત્તર ન કરવા પરંતુ આવશ્યકતા હોય ત્યારે ઊભા થઈને ગુરુ સાથે વાર્તાલાપ કરવો, ૧૭. શિક્ષાપ્રાપ્તિ પછી એમના ઉપકારની કૃતજ્ઞતા સ્વીકારીને વિનયભાવે સ્તુતિ કરવી વગેરે.
૧ ૩. ૩૦. ૨૨-૨૪.
२ नमी नमेई अप्पाणं सक्खं सक्केण चोइओ 1
3 खड्डेहिं सह सेसग्गि हासं क्रीडं च वज्जए ।
४ न पक्खओ न पुरओ नैव किच्चाण पिट्ठिओ । न जुंजे ऊरुणा ऊरुं सयणे नो डिस्सु ॥ नेव पल्हत्थियं कुज्जा पक्खपिण्डं च संजए । पाए पसारिए वावि न चिट्ठे गुरुणंतिए ||
રત્નત્રય
૩. ૨૦. ૭.
તથા જુઓ ५ आसणे उवचिट्ठेज्जा अणुच्चे अकुए थिरे । अप्पुट्ठाई निरुट्ठाइ निसीएज्जप्पकुक्कु ||
૬ એજન
૭ ૩. ૨૦. ૫૪-૫૬.
Jain Education International
For Private & Personal Use Only
૧૩. ૯. ૬૧.
~૩. ૧. ૯.
૩. ૧. ૧૮-૧૯.
૩. ૧. ૩૦.
www.jainelibrary.org