________________
રત્નત્રય
છે અને અવધિજ્ઞાન કરતાં શ્રેષ્ઠ છે. આ જ્ઞાનની ઉત્પત્તિ ભાવોની વિશેષ નિર્મળતા અને તપસ્યા આદિના પ્રભાવે થાય છે॰. સરળ અને જટિલ એવા બે પ્રકારના વિચારોને જાણવાને કારણે ‘તત્ત્વાર્થસૂત્ર'માં આ જ્ઞાનના બે ભેદ પાડવામાં આવ્યા છે?. એટલું વિશેષમાં કે આ જ્ઞાન દ્વારા બીજાના મનમાં ચિન્તનીય રૂપી-દ્રવ્યોનો જ બોધ થાય છે અરૂપી નો નહીં.
૫. કેવળજ્ઞાન : ત્રિકાળવર્તી સમસ્ત દ્રવ્યો અને તેના સમસ્ત પર્યાયોનું એક સાથે જ્ઞાન થવું તે કેવળજ્ઞાન કહેવાયă. આ દિવ્યજ્ઞાનની સર્વોચ્ચ અવસ્થા છે. આ જ્ઞાન ઉત્પન્ન થતાં ત્રિકાળવર્તી એવું કોઈ દ્રવ્ય નથી રહેતું કે જે આ જ્ઞાનનો વિષય ન બને. આ જ્ઞાન પૂર્ણ અને અસીમ છે. આનાથી શ્રેષ્ઠ અન્ય કોઈ જ્ઞાન ન હોવાથી ગ્રંથમાં તેને અનુત્તર, અનન્ત, સંપૂર્ણ, પ્રતિપૂર્ણ, આવરણ-રહિત, અંધકાર રહિત, વિશુદ્ધ તથા લોકાલોકપ્રકાશક તરીકે દર્શાવવામાં આવેલ છે". આ ઉપરાંત, આ જ્ઞાનને ધારણ કરનારને કેવલી, કેવલજ્ઞાની તથા સર્વજ્ઞ ગાવામાં આવેલ છેÝ. આ જ્ઞાન પ્રાપ્ત થતાં જીવ આકાશમાં સૂર્ય હોય છે તેમ સુશોભિત બની ઊઠે છે. આ જ્ઞાનની પ્રાપ્તિ થતાં જીવ એજ ભવમાં શેષ
१. विशुद्धिक्षेत्रस्वामिविषयेभ्योऽवधिमन:पर्यययोः ।
२ ऋजुविपुलमती मन:पर्यय: विशुद्धयप्रतिपाताभ्यां तद्विशेषः ।
૩ જુઓ - પૃ. ૧૫૫, પા. ટિ. ૧ ४ सर्वद्रव्यपर्यायेषु केवलस्य ।
૨૧૩
તથા જુઓ ઉ. ૨૩. ૧ વગેરે ७ स णाण नाणोवगए महेसी अणुत्तरं चरिउं घम्मसंचयं । अणुत्तरे नाणघरे जसंसी ओभासई सूरि एवं तलिक्खे ॥
Jain Education International
૧. સૂ. ૧. ૨૯.
૫ તો પછા અનુત્તર, ગળત, સિન, ડિવુાં, નિરાવરળ, નિતિમિર વિશુદ્ધ लोगालोगप्पभावं केवलवरनाणदंसणं समुप्पादेइ ।
६ उग्गं तवं चरित्ताणं जाया दोण्णि वि केवली ।
For Private & Personal Use Only
–7. સૂ. ૧. ૨૫.
—đ. સૂ. ૧. ૨૬.
૩. ૨૯, ૭૧.
-૩. ૨૨. ૫૦.
-૩. ૨૧. ૨૩.
www.jainelibrary.org