________________
પ્રકરણ ૨ : સંસાર
૧૬૩
છે તે એક સમયમાં બંધાતા કર્મોની સંખ્યાની દૃષ્ટિએ આપવામાં આવેલ છે.કર્મોની સંખ્યા સિદ્ધ જીવો માટે ક્યારેય ઓછી હોતી નથી કારણ કે તેઓ સંસારમાં કોઈ ને કોઈ વખતે કર્મબદ્ધ જરૂર બન્યા હોય છે. જ્યારે સંસાર-સ્થિતિ વગર મુક્ત જીવોની કલ્પના કરવામાં નથી આવી ત્યારે સિદ્ધ જીવોની કર્મોની સંખ્યા કોઈ રીતે ઓછી ન હોઈ શકે. આ ઉપરાંત, જ્યારે એક-એક જીવ સાથે કંઈ કેટલાંય કર્મપરમાણુ બંધાયેલ હોય છે ત્યારે તેમની સંખ્યા ઓછી કેવી રીતે હોઇ શકે ? એક સમયે બંધાતાં કર્મોની આ સંખ્યાને ગ્રંથમાં “પ્રદેશાગ્ર” કહીને દર્શાવવામાં આવેલ છે.
પહેલાં જણાવવામાં આવ્યું છે કે કર્મ-પરમાણુઓનો આત્મા સાથે નીર-ક્ષીર જેવો સંબંધ છે તથા આ કર્મપરમાણુ સમસ્ત લોકમાં વ્યાપ્ત છે. માટે બધા આત્માઓ સર્વ પ્રકારના કર્મપરમાણુઓનો સંયમ છએ દિશામાંથી કરી શકે
બંધાતાં કર્મ આત્મા સાથે ઓછામાં ઓછા અને વધુમાં વધુ કેટલો સમય રહે છે એ બાબતમાં ગ્રન્થનો અભિપ્રાય નીચે મુજબ છે. કર્મોનાં નામ
વધુમા વધુ
ઓછામાં ઓછો સ્થિતિકાળ
સ્થિતિકાળ જ્ઞાનાવરણીય, દર્શના-1 ૩૦ કોટાકોટિસાગરોપમ અંતમુહૂર્ત (લગભગ વરણીય, વેદનીય ? (કરોડ કરોડ = = ૪૮ મિનિટ) અને અંતરાય , કોટાકોટિ). મોહનીય ૭૦ કોટાકોટિસાગરોપમ આયુ
૩૩ સાગરોપમાં નામ અને આયુ ૨૦ કોટાકોટિ સાગરોપમ આઠ મુહૂર્ત १ सव्वेसिं चेव कम्माणं पएसग्गमणंतगं । गंठियसत्ताईयं अंतो सिद्धाण आहियं ।।
–૩. ૩૩. ૧૭. ૩ તથા જુઓ – પૃ. ૧૬૫, પા. ટિ. ૧ २ सव्वजीवाण कम्मं तु संगहे छद्दिसागयं . सव्वेसु वि पएसेसु सव्वं सव्वेण बद्धगं ॥
–૩. ૩૩. ૧૮. ૩ ઉ. ૩૩. ૧૯-રર, ત. સૂ. ૮. ૧૪-૨૦. ૪ “તત્ત્વાર્થસૂત્ર' (૮.૧૮)માં વેદનીયની ઓછામાં ઓછી સ્થિતિ એક અંતમુહૂર્તને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org