________________
૧૩૬
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
અને બંધનમાં રહેલ મૃગ જેમ આ વિષયભોગોમાં સુખ ક્યાં છે ? તેથી બધાં ગીતોને વિલાપરૂપ, નૃત્યને એક પ્રકારની વિડંબનારૂપ, આભૂષણોને ભારરૂપ તથા કામાદિભોગોને દુઃખરૂપ દર્શાવવામાં આવેલ છે. ભોગકાળે આ વિષયભોગ જો કે સુંદર અને સુખકર પ્રતીત થાય છે પરંતુ પરિણામે “કિંપાક' નામના વિષફળની જેમ તે પ્રાણઘાતક બને છે. આ ઉપરાંત આ વિષય-ભોગ ભોગવવાથી ઈચ્છારૂપી જ્વાળાઓ અધિક રીતે તીવ્રતર બને છે કારણ કે જેમ જેમ કોઈ વસ્તુની પ્રાપ્તિ થાય છે તેમ તેમ લોભ (આકાંક્ષા) પણ વૃદ્ધિ પામે છે. આ, આ વિષય-ભોગ ક્ષણવાર માટે કંઈક સુખ અવશ્ય આપે છે પરંતુ, કાળાન્તરે
१ नाहं रमे पक्खिणि पंजेरे वा ।
–૩. ૧૪. ૪૧. મોfપરોવિસ ... वज्झई मच्छिया व खेलम्मि ।
–૩. ૮. ૫. २. सव्वं विलवियं गीयं सव्वं नट्ट विडम्बियं । सव्वे आभरणा भारा सब्वे कामा दुहावहा ।।
–૩. ૧૩. ૧૬. 3 जहा किंपागफलाणं परिणामो न सुन्दरो । एवं भुत्ताण भोगाणं परिणामो न सुन्दरो ।
–૩. ૧૯. ૧૮. તથા જુઓ - ઉ. ૪. ૧૩; ૧૩. ર0-ર૧; ૧૪, ૧૩, ૧૯-૧૨, ૩૨-૨૦ ४ जहा लाहो तहा लोहो लाहा लोहो पवढई । दोमासकयं कज्जं कोडीए वि न निट्टियं ॥
–૩. ૮. ૧૭. पुढवी साली जवा चेव हिरण्णं पसुभिस्सह । પડિyogi નામેરૂં....
–૩. ૯. ૪૯. તથા જુઓ - ઉ. ૧૪. ૩૯.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org