________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
કાયસ્થિતિ અનંતકાળ સુધીની દર્શાવવામાં આવી છે`. જો કોઈ પૃથ્વીકાયનો જીવ મટીને કોઈ બીજી કાયાવાળો જીવ બની જાય તો ત્યારબાદ કાલાંતરે ફરીવાર પૃથ્વી-કાયિક જીવ બને છે. આ વ્યવધાન-કાલને સ્વકાય-અંતર અથવા અંતર્માન કહેવાય. આવા પ્રકારનો અંતર્માન ઓછામાં ઓછો અંતર્મુહૂર્તનો અને વધારેમાં વધારે અનંતકાળ સુધીનો હોય છે પરંતુ વનસ્પતિકાયિકનો અધિકતમ ફાળ અસંખ્યાત-કાળ છે.
900
આ રીતે, આ એકેન્દ્રિય સ્થાવર જીવોમાં જીવત્વનો સ્વીકાર કરવાને કારણે જ જૈન-સાધુને પૃથ્વી આદિ ઉપર મળ-મૂત્રનો ત્યાગ કરતી વખતે સાવધાની રાખવાનું કહેવામાં આવ્યું છે. પૃથ્વી આદિમાં જીવત્વનો સ્વીકાર કરવાથી પુદ્ગલ-દ્રવ્યનો અભાવ થતો નથી. કારણ કે પૃથ્વી આદિની કાયાવાળા જીવોનું
१. असंखकालमुक्कोसा अंतोमुहुत्तं जहत्रिया । काठई पुढवीणं तं कायं तु अमुंचओ ॥
अणंतकालमुक्कोसा अंतोमुहुतं जहनिया । कायठिई पणगाणं तं कायं तु अमुंचओ ॥
२ अनंतकालमुक्कोसं अंतोमुहुत्तं जहत्रयं । विजढंमि सए कार पुढवीजीवाणं अंतरं ॥
તથા જુઓ - ઉ. ૧૦. ૫, ૯.
અપ, તેજ અને વાયુ માટે જુઓ - ઉ. ૩૬, ૮૯, ૧૧૪, ૧૨૩, ૧૦, ૬
૮.
असंखकालमुक्कोसं अंतोमुहुत्तं जहन्न्रयं । विजढम्म सए का पणगजीवाण अंतरं ।
-~૩. રૂ૬. ૮૬.
Jain Education International
—૩. ૨૬.૧૦રૂ.
For Private & Personal Use Only
~~૩. ૩૬. ૮૨.
અપ, તેજ અને વાયુ માટે જુઓ - ઉ. ૩૬, ૯૦, ૧૧૫, ૧૨૪. उच्चारसमिति |
૩ જુઓ - પ્રકરણ ૪,
-૩. ૨૬. ૧૦૪.
www.jainelibrary.org