________________
પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર
૮૧
વૈશેષિક દર્શનમાં કાલ વ્યાપક અને એક છે. પરંતુ, પ્રસ્તુત ગ્રંથમાં કાલ અણારૂપ અને અનેક સંખ્યાવાળો છે. કેટલાક શ્વેતાંબર જૈન-આચાર્ય કાલની સ્વતંત્ર સત્તા સ્વીકારતા નથી.
આ રીતે આ પાંચેય પ્રકારના રૂપી અને અરૂપી અચેતન દ્રવ્યોમાં પુદ્ગલ દ્રવ્ય સિવાયનાં બાકીનાં ચાર દ્રવ્ય ભાવાત્મક, નિષ્ક્રિય અને અરૂપી છે. પુદ્ગલ જ એક એવું દ્રવ્ય છે જેને આપણે જોઈ શકીએ છીએ અને સ્પર્શી પણ શકીએ છીએ. તેનો જીવ સાથે ઘનિષ્ઠ સંબંધ છે અને જીવોના વિભાજન આદિ માટેનો આધાર પણ તે જ છે.
ચેતન-દ્રવ્ય-જીવઃ અચેતન-દ્રવ્ય ઉપરાંત જે દ્રવ્યની સત્તા છે તેનું નામ “જીવ' છે. જેમાં જોવાની તથા જાણવાની શક્તિ હોય એવા ચેતનાત્મક દ્રવ્યને જીવ કહેવામાં આવે છે. ચૈતન્ય હોવાથી જ, થનાર પરિણામને અથવા ચૈતન્યને જ “ઉપયોગ” કહેવામાં આવે છે, તેથી ગ્રન્થમાં જીવનું લક્ષણ ઉપયોગ (ચેતના) છે એમ દર્શાવવામાં આવ્યું છે. જેના દર્શનમાં આ ઉપયોગના મુખ્યત્વે બે પ્રકાર માનવામાં આવ્યા છે. દર્શનોપયોગ (નિરાકારજ્ઞાન-સ્વયંસંવેદનાત્મક) અને જ્ઞાનોપયોગ (સાકાર-જ્ઞાન-પર સંવેદનાત્મક). દર્શન શબ્દનો અર્થ થાયઃ કોઈ વસ્તુ બાબત વિશેષ જાણકારી પ્રાપ્ત કરવી, તેથી જ્ઞાન પહેલાં દર્શન અવશ્ય થાય છે. અહીં દર્શનોપયોગ એટલે સ્વનું નિરાકાર સંવેદન હોવું અને જ્ઞાનોપયોગ એટલે સ્વ
१. अतीतादिव्यवहारहेतुः कालः । स चैको विभुर्नित्यश्च ।
--ત
., પૃ. .
૨ નૈનન-મહેન્દ્રકુમાર, પૃ. ૨૨૩. 3 जीवो उवओगलक्षणो ।
-૩. ૨૮. ૧૦.
४ उपयोगो लक्षणम् । स द्विविधोऽष्टचतुर्भेदः ।
–તે. ખૂ. ૨. ૮. ૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org