________________
૮૦
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
૪. કાલદ્રવ્ય-દ્રવ્યોમાં થનાર પરિવર્તનથી જે સમયની ગણના કરવામાં આવે છે તેને “વર્તના” કહેવામાં આવે છે અને વસ્તુમાત્રના પરિવર્તનમાં કારણ રૂપ વર્તના” કાલનું લક્ષણ છે.૧ જેન દર્શનમાં કાલના બે ભેદ પાડવામાં આવ્યા છે. નિલયકાલ અને વહારકાલ. ગ્રંથમાં કાલને જે અઢીદ્વીપ પ્રમાણ (સમય ક્ષેત્રિક) ગણોલ છે તે વ્યવહારકાલની રીતે છે. કારણ કે પરિવર્તન તો સર્વ ક્ષેત્રોમાં પ્રત્યેક સમયે થતું રહે છે અને તેની (નિશ્વયકાલની) દ્રવ્યાત્મક સત્તા સમસ્ત લોકમાં વ્યાપ્ત છે. ગ્રંથમાં વ્યવહાર કાલની દષ્ટિથી જ કાલને એપ્લાય સમય પણ કહેલ છે. હાલના જેટલા ભેદ સંભવે છે તે બધા વ્યવહારની દૃષ્ટિએ જ સંભવે છે. કારણ કે કાલ પરમાણરૂપ હોવાથી ગ્રંથમાં અનંત સંખ્યાવાળા કાલનો એક જ ભેદ ગણાવેલ છે. બૌદ્ધ અને વૈશેષિક દર્શનમાં પણ કાલનો વ્યવહાર થાય છે. બૌદ્ધ દર્શનમાં કાલ સ્વભાવસિદ્ધ દ્રવ્ય નથી. તે માત્ર વ્યાવહારિક કાલ છે.
१ वत्तणा लक्खणो कालो ।
–૩. ૨૮. ૧૦. ૨ મ. સં. નૈ., પૃ. ૨૨૨; ત. . ૬. ૨૨-૪૬ (સર્વાર્થસિદ્ધિ ટો) ૩ આ દેશજ શબ્દ છે. તેનો અર્થ = સૂર્ય આદિની ક્રિયા (પરિભ્રમણ)થી અભિવ્યક્ત થતો સમય.
–ફગાવો, પૃ. પર. कालशब्दो हि वर्णप्रमाणकालादिष्वपि वर्तत, ततोऽद्धाशब्देन विशिष्यत इति, अयंच...वसेयः। -સ્થાનાલ્ગસૂત્ર (૪. ૧, ર૬૪) વૃત્તિ, પત્ર ૧૯૦ (૫) ભાગ-૨ આ તુલસી
પૃ. ૩૧૫. પા. ટિ. ૧. તથા જુઓ - પૃ. ૭૫. પા. ટિ. ૩, ૪ જુઓ – પૃ. ૬૪. પા. ટિ, ૧. ५ सो पनेस सभावती अविज्जमानत्ता पचत्तिमत्तको एवा ति वेदितव्वो ।
–સંક્રાત્રિની ૧. ૩. ૧૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org