________________
૬૦
નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
વર્તમાન મૂળનાયકની બાજુમાં રહેલ, પીળા પાષાણની પ્રતિમા પર છે. લેખમાં જિનનું નામ આપ્યું નથી, તેમ જ લાંછન સ્પષ્ટ રીતે દેખાતું ન હોઈ ઓળખ શક્ય નથી બની.
[पं. १] सं १५१९ वर्षे वै. व ५ शु [૫. ૨] સા. મમરા મા. દિવેવે સુતા હી છે. પ્ર. [૫. રૂ] શ્રી વિમસૂર્ણિમા
હાલ મૂળનાયક રૂપે પૂજાતી, પણ જિન નેમિનાથની શ્યામ પ્રતિમા પર પણ સં. ૧૫૧૯નો (રામંડલિકના શાસનનો ઉલ્લેખ કરતો) લેખ છે અને બીજો સં. ૧૫૨૩ / ઈ. સ. ૧૪૬૭નો મૂળનાયક જિન વિમલનાથના ભોંયરામાંથી મળી આવેલ પિત્તળમય પરિકર પર છે, જે રત્નસિંહસૂરિ તેમ જ ઉદયવલ્લભસૂરિના ઉપદેશથી કરાવવામાં આવેલું, અને તેની પ્રતિષ્ઠા ઉદયવલ્લભસૂરિના શિષ્ય જ્ઞાનસાગરે કરેલી. (પરિકર પિત્તળનું હોઈ, અસલી મૂળનાયક વિમલનાથની પ્રતિમા પણ પિત્તળની હોવાનો પૂરો સંભવ છે.)
આ સિવાય થોડાક ઈસ્વીસન્ની ૧૮-૧૯મી શતાબ્દીના શ્વેતાંબર લેખો, તેમ જ કેટલાક દિગંબર સંપ્રદાયના ૧૫-૧૭મી શતાબ્દીના લેખો જોવામાં આવ્યા છે, જેનો અહીં સમાવેશ કર્યો નથી.
ટિપ્પણો :
9. Travels in Western India, reprint, Delhi 1971, Nos. XI(1-3) and XII (1-4), pp. 504
512.
2. Ed. James M. Campbell, Gazetteer of the Bombay Presidency, Vol.1, Pt. 1, "History
of Gujarat,” Bombay 1896, p. 177.
3. Report on the Antiquities of Kathiawad and Kacch (1874-75), Archaeological
survey of Western India. Reprint, Varanasi 1971; pp. 159.170, આ સિવાય બર્જેસના Memorandum on the Antiquities at Dabhoi, Ahmedabad, Than, Junagadh, Girnar
and Dhank, London 1875માં પ્રારંભિક નોંધો છે. ૪. કે. કા. શાસ્ત્રીના ચૂડાસમા વંશ સંબંધના લેખોમાં આ સ્પષ્ટતા વરતાય છે.
4. “Inscriptions of Girnar," Revised List of the Antiquarian Remains in the Bombay
Presidency, Vol VIII. E. "Inscriptions of Kathiawad," New Indian Antiquary, Vols. 1-III, Poona 1934-1941. ૭. પ્રવીર જૈન સ્નેહાદ (દ્વિતીય HTT), પ્રવર્તક શ્રી કાંતિવિજયજી જૈન ઇતિહાસમાળા, પુખ છઠ્ઠ, જૈન
આત્માનંદ સભા-ભાવનગર, ભાવનગર ૧૯૨૧, પૃ. ૪૭-૭૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org