________________
નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
૧૪મા શતકના પ્રારંભની “ગિરનાર ચૈત્ય પ્રવાડી”(સં. સ્વ. અગરચંદ નાહટા અને મધુસૂદન ઢાંકી)માં ૨૪મી કડીમાં નીચે મુજબ ઉલ્લેખ છે :
નાગમોરી ગિરિ આગલિ કંડ જ
ગયંદમઈ પક્ષાલઉ પિંડ જ
ઈદ્રમંડપ સો અંગો-૨૪ આ ઉલ્લેખ ઉપરથી સ્પષ્ટ છે કે બર્જેસે જેની “નાગજરિસિરિયા” એવી વાચના કરી છે તે અસલમાં ‘નાગમોરિઝિરિયા” હોવું જોઈએ. (અમે તે સુધારો લેખ અંતર્ગત સૂચવ્યો છે.) નાગોર એક હૈતવ રૂપે જૈન મધ્યકાલીન સાહિત્ય અને શિલ્પમાં પ્રસિદ્ધ છે. પંદરમા શતકના મધ્યભાગની તપાગચ્છીય રત્નસિંહ સૂરિશિષ્યની ગિરનારતીર્થમાલા અંતર્ગત પણ આ પ્રમાણે ઉલ્લેખ છે :
ઇદ્રમંડપ ગજપદ વસિષ્ઠરિષિ નાગમોરઝિરિ કુંડ
જિહાં જિન તિહાં કરું સેવ સુણી લિખિત. ૧૯ (સં. વિજયધર્મસૂરિ, પ્રાચીન તીર્થમાળા-સંગ્રહ, ભાગ ૧ લો, ભાવનગર સં. ૧૯૭૮ ( ઈ. સ. ૧૯૨૨),
પૃ. ૩૬).
તથા તપાગચ્છીય મુનિસુંદર સૂરિશિષ્ય હેમહંસગણિની ગિરનારત્યપરિપાટી(આ સં. ૧૫૧૫ | આ ઈ. સ. ૧૪૫૯)માં નીચે મુજબ ઉલ્લેખ છે :
નાગમોરઝિરિ ઇંદ્રમંડપ પેખિએ આણું દો .
જોઈએ કુંડ ગઈદમુ એ છત્રસિલા તસુ હેઠિ ૨૮'' (સં. પંડિત બેચરદાસ જીવરાજ દોશી, પુરાતત્ત્વ, ૧-૩, એપ્રિલ ૧૯૨૩, પૃ ૨૯૬). ૧૯. “ગિરનારના,” પૃ. ૨૦૪-૨૦૫. ૨૦. શ્રી અત્રિએ ઠક્કર જસયોગવાળા લેખનું ચિત્ર તો પ્રગટ કર્યું છે (CF. “A Collection, pl. XLIII, Fig.
3), પણ આ સ્મરણ-સ્તંભનું ચિત્ર પ્રકાશિત નથી કર્યું. 29. Poona Orientalist, Vol I, No.4, p. 45. ૨૨. ગુજરાતના ઐતિહાસિક લેખો, ભાગ ૩જો, “પુરવણીના લેખો” (૧૫૭ ઈ), મુંબઈ ૧૯૪૨, પૃ. ૧૯૧
૧૯૨. 23. “A Collection.," p. 57. ૨૪ મુનિ શ્રી જિનવિજયજી આ બધા સ્રોતોમાંથી મૂળ સંદર્ભે ટાંક્યા છે જુઓ | પ્રાચીન , “અવલોકન”
પૃ. ૮૧-૮૩. ૨૫. Revised list., Ins. 27 and 30, p. 359; અને પ્રાવીન, લેખાંક ૫૦-૫૧, પૃ. ૭૦; તથા
“અવલોકન” પૃ. ૮૧-૮૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org