SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ઉજ્જયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે ૩૯ બૃહદ્ગચ્છ (વાદીન્દ્ર દેવસૂરિ) (મહેન્દ્રસૂરિ) પ્રદ્યુમ્નસૂરિ માનદેવસૂરિ જયાનંદસૂરિ (સં.૧૨૮૨ / ઈ. સ. ૧૨૨૬; સં. ૧૩૦૫ / ઈ. સ. ૧૨૪૯) (દ્વિતીય) દેવસૂરિ (લેખની મિતિ નષ્ટ) (૯) તીર્થાધિપતિ નેમીશ્વરના મંદિર-સમુદાયના દક્ષિણ દ્વાર સમીપની પશ્ચિમ તરફની દેહરીની ભીંતમાં લગાવેલ આ ખંડિત લેખની પ્રથમ વાચના બર્જેસ કઝિન્સ અને ફરીને ડિસકળકર દ્વારા થયેલી છે. લેખ ચૂડાસમા સમયનો, રાજા મહીપાલદેવના સમયનો છે; જો પ્રસ્તુત રાજા મહીપાલદેવ પ્રથમ હોય તો તો ઈસ્વીસની ૧૪મી શતાબ્દીના બીજા ત્રીજા દશકના અરસાનો હશે", પણ દ્વિતીય મહીપાલદેવના સમયનો હોય તો તે ૧૫મા શતકના ત્રીજા ચરણના અરસાનો હશે. લેખના ખંડિત થયેલા અંશને અહીં અમે શક્ય બન્યો તેટલો પૂરો કરવાની કોશિશ કરી છે અને તેમાં આવતા “કારાપક”ના વિષયમાં થોડી ચર્ચા કરી છે. ૨ ૨૦ના સ્વૈત શ્રીધૃતિ + + + + + ૨ નમ:II શ્રી નેમિનાથાય ન + +[ā ૨૪૨૪ ?] ३ । वर्षे फाल्गुन शुदि ५ गुरौ । श्री [यादवकुल] ४ ॥ तिलक महाराज श्रीमहीपाल[देव राज्ये सा०] ५ । वयरसीह भार्या फांउ सुत सा[सालिग] ૬ / સુત સાં સારૂંમાં | સી. મેતા મેતા [રેવી ? ૩iI] ૭ | ન સુન ડી જી પ્રકૃતિ [શ્રી] ૮ / નાથ પ્રસાર [t] ઋતિ (:) | પ્રતિષ્ઠિત શ્રી રં] Jain Education International . For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy