________________
ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ-લેખ પર દૃષ્ટિપાત
૨૫
ઉદ્ધાર થઈ ગયો છે. ૩૫. “કીર્તનાત્મક પ્રવૃત્તિઓ,”સ્વાધ્યાય, પુ. ૪, અંક ૩ માં અમે ગિરનાર પરના મંત્રી બંધુઓના સુકૃતની વિસ્તૃત યાદી રજૂ કરેલી તેમાં પણ અમે એ ત્રણે મંદિરો એકબીજાથી વેગળા જ બતાવ્યાં છે. (એજન
પૃ. ૩૦૯-૩૧૦). ૩૬. જુઓ, ૫, અંબાલાલ પ્રેમચંદ શાહ, રાણકપુરની પંચતીર્થી, શ્રી યશોવિજય જૈનગ્રંથમાળા, ભાવનગર વિ.
સં. ૨૦૧૨, લેખાંક ૧૮, પૃ. ૧૧૨. 39. gaul R. Narsimhachar, The Lakshmidevi Temple at Doddagaddavalli, MAS No III,
Bangalore 1919, pp. 7. * આ લેખ માટે જુઓ આચાર્ય, ગિરજાશંકર વલ્લભજી, ગુજરાતના ઐતિહાસિક લેખો, ભાગ બીજો, મુંબઈ 1935, લેખાંક ૧૮૭, પૃ. ૧૫૪ એ લેખનો મૂળપાઠ આ પ્રમાણે છે : वस्तुपालविहारेण हारेणेवोज्वलश्रिया उपकंठस्थितेनायं शैलराजो विराजते ॥ श्रीविक्रम संवत् १२८९ वर्षे आश्विन वदी १५ सोमे महामात्य श्रीवस्तुपालेन आत्मश्रेयोर्थं पश्चाद्भागे श्रीकपर्दियक्षप्रासादस्समलंकृतः श्रीशत्रुजयावा तार]श्रीआदिनाथप्रासादग्रतो वामपक्षे स्वीयसद्धर्मचारिणीमहं-श्रीललितादेविविश्रेयौर्थं विंशतिजिनालंकृतः श्रीसम्मेतशिखरप्रासादस्तथा दक्षिणपक्षे द्वि. भार्यामहंश्रीसोखश्रेयोर्थं चतुर्विशतिजिनोपशोभितः श्री अष्टापदप्रासादः० अपूर्वघाटरचनारुचितरमभिनवप्रासाद
चतुष्टयं निजद्रव्येण कारयांचके । 3८. वस्तुपालि वर मंति भुयणु कारिउ रिसहेसरु ।
अठ्ठावय-सम्मेयसिहरवरमंडपु मणहरु ॥१५॥ कउडिजकखु मरुदेवि दुह वि तुंगु पासाइउ । धम्मिय सिरु धुणंति देव वलिवि पलोइड ॥१६||
-रेवंतगिरिरासु, द्वितीयं कडवं (મુનિપ્રવર શ્રી પુણ્યવિજયજીમૂરિ, “સુતર્તિતિચાર' પૃ. ૨૦૨.) 3८. वत्थुपाल मंतिणा सित्तुज्जावयार भवणं अठ्ठावय-समंउ मंडवो कवडिहजकख-मरुदेवीपासाया य
વિઝા...વિજિલિવૂ', વિયતન્ય, આ ગ્રંથ મુનિશ્રી જિનવિજયજીએ સિંઘી જૈનગ્રંથમાં ગ્રંથાંક ૧૦ તરીકે પ્રસિદ્ધ કર્યો છે : શાંતિનિકેતન વિ.
સ. ૧૯૯૧. ४०. वस्तुपालविहारस्या पृष्टोनुत्तर सन्निभं कपर्दीयक्षायतनमकारय य यंकृति ६-७० ३.
(વસ્તુપાલચરિતના સંપાદક, પ્રસિદ્ધિસ્થાન અને પ્રસિદ્ધ કર્યાનું વર્ષ દુર્ભાગ્યે મારી નોંધમાં પ્રાપ્ત નથી.) પંદરમી શતાબ્દીના છેલ્લા ચરણમાં રચાયેલ રત્નસિહસૂરિ શિષ્યની ‘શ્રી ગિરનારતીર્થમાળા'માં પણ આ જ હકીકત છે. નિ, ઐ, ભા. ૨-૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org