________________
૨૫૪
ઉલ્લેખ નથી.
પં. અંબાલાલ પ્રેમચંદ શાહે “મેલક વસહી''ની ચર્ચા કરતાં આ જ સજ્જન મંત્રી વાળી વાત (સાચી અને પરિષ્કૃત ગુજરાતીમાં) જણાવી છે; પણ તેઓની પાસે એને લગતું કોઈ પ્રમાણ નહોતું; આથી સાવચેતી ખાતર એમણે લખ્યા બાદ ઉમેર્યું કે ‘....એવી લોકમાન્યતા છે. કોઈ આને મેલકશાહે બંધાવ્યાનું કહે છે.” (જૈન તીર્થ સર્વસંગ્રહ, ભાગ પહેલો. ખંડ પહેલો, અમદાવાદ ૧૯૫૩, પૃ ૧૨૩.)
મુનિ નિત્યાનંદવિજયજીએ (પં૰ શાહ જેવી સાવધાની રાખ્યા સિવાય) એની એ જ કિંવદંતી તથ્યરૂપે માની રજૂ કરી છે. (શ્રી રૈવતગિરિ સ્પર્શના, વડોદરા વિ સં૰ ૨૦૨૦ (ઈ સ ૧૯૬૪), (પૃ ૧૨૯૧૩૦.)
૩. અહીં આગળ ઉપર મૂળ કૃતિઓમાંથી પ્રસ્તુત ભાગો ટાંકી ચર્ચા કરી છે.
૪. Cf. M. A. Dhaky “The Nagabandha' and the Pancangavira' ceiling," Sambodhi, - Vol. 4, No. 3-4, pp. 78-82, and plates.
૫. આગળની ચર્ચામાં તેના મૂળ સંદર્ભો ટાંકવા છે.
૬. કર્મચંદ્રના જીવનની રૂપરેખા ખરતરગચ્છીય સાધનોથી સ્વ૰ મોહનલાલ દલીચંદ દેશાઈએ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, પારા ૮૩૬-૮૪૫ પર ચર્ચા છે, પૃ૦ ૫૭૧-૫૭૬ ત્યાં જુઓ.
૭. સં૰ પં. બેચરદાસ જીવરાજ દોશી, પુરાતત્ત્વ, ૧-૩. એપ્રિલ ૧૯૨૩, પૃ ૨૯૬.
૮. આ મહત્ત્વપૂર્ણ ચૈત્યપરિપાટીનું પુનર્મુદ્રણ થવાની જરૂર છે.
૯. આ ઉદ્ધરણ મેં પં૰ અંબાલાલ પ્રેમચંદ શાહ જૈન તીર્થ, પૃ ૧૧૮ પરથી લીધું છે; અને એમણે તે ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ (પૃ॰ ૪૦૦) પરથી લીધું હોવાની નોંધ કરી છે. (આનો સંપાદક કોણ છે, ક્યાંથી કયા વર્ષમાં, કઈ ગ્રંથમાળામાં પ્રસ્તુત સંગ્રહ છપાયો છે, તેની ત્યાં નોંધ નથી લેવાઈ.)
નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
૧૦. નિગ્રન્થ ઐતિહાસિક લેખ સમુચ્ચય - ભા૰ ૧માં આ ચૈત્યપરિપાટીનું સંપ્રતિ લેખક તથા વિધાત્રી વોરા દ્વારા સંપાદનનું પુનર્મુદ્રણ થયું છે.
૧૧. સંપ્રતિ ગ્રંથમાં (સ્વ) અગરચંદ નાહટા તથા પં. બાબુલાલ સવચંદ શાહ દ્વારા મૂળ સંપાદિત થયેલ કૃતિનું પુનર્મુદ્રણ જોવા મળશે.
૧૨. વિશેષ વતસ્ય મૂમૃત: શ્રીનેમિચૈત્યે બિનવેસુત્રિપુ ।
श्रीवस्तुपालः प्रथमं जिनेश्वरं पार्श्वं च वीरं च मुदान्वीविशत् ॥८॥ - वस्तुपालप्रशस्तिः
Jain Education International
(જુઓ મુનિ પુણ્યવિજયજી, સુતીતિજ્ઞોતિયાવિ વસ્તુપાતપ્રશસ્તિસંગ્રહ, સિંધી જૈન ગ્રંથમાલા (ગ્રંથાંક ૫), મુંબઈ ૧૯૬૧, પૃ૦ ૨૮.)
...
For Private & Personal Use Only
www.jainelibrary.org