________________
૨૪૨
નિર્ઝન્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
૨૫. જુઓ Shah, Studies, Plate xxiii, Fig. 59. ૨૬. વીસેક વર્ષ પહેલાં રૂબરૂ તપાસતાં તેમાં કલ્યાણત્રયના ભાવની નીચેની પટ્ટી પર ઘસાઈ ગયેલા અને ઝાંખા
અક્ષરોમાં ‘કલ્યાણત્રય વંચાતું હોવાનું સ્મરણ છે. ૨૭. જુઓ મુનિ વિશાલવિજયજી, શ્રી આરાસણતીર્થ અપરનામ શ્રી કુંભારિયાજી તીર્થ, શ્રી યશોવિજયજી ગ્રંથમાળા.
ભાવનગ૨, ૧૯૬૧, પૃ. ૧૦૮, લેખાંક (૪૧). ૨૮. મુનિ વિશાલવિજયજી, શ્રી આરાસણ, પૃ. ૨૧, લેખાંક (૨). ૨૯. એજન, પૃ. ૩૧-૩૨, લેખાંક (૧૬). ૩૦. અત્યાર સુધી જોઈ વળેલ તમામ સાહિત્યિક, અભિલેખીય, અને તાદેશ પ્રમાણમાં ત્રણ માળયુક્ત રચના જ
અભિપ્રેત હોવાનું લેખકને જણાયું છે. અહીં નવતર રીતે “કલ્યાણત્રય વિભાવને પટ્ટારૂપે ઘટાવ્યો છે. ૩૧. જુઓ પ્રવીર જૈન સંપ્રદ (દ્વિતીય ભા) સંજિનવિજય, પ્રવર્તક શ્રીકાંતિવિજય જૈન ઇતિહાસમાલા, પુષ્પ - છઠ્ઠ, ભાવનગર ૧૯૨૯, પૃ. ૭૪, લેખાંક ૬૩. ૩૨. જુઓ આ ગ્રંથમાં લેખક દ્વારા સંપાદિત કવિ દેપાલકૃત “ખરતરવસહી ગીત,” કડી ૩. ૩૩. હાલમાં લેખક દ્વારા સંપાદિત આ રચના પ્રકાશનાર્થે જઈ રહી છે. ૩૪. પંઅંબાલાલ પ્રેમચંદ શાહ, જૈન તીર્થ સર્વસંગ્રહ, ભાગ ૧, (ખંડ બીજો) અમદાવાદ ૧૯૫૩, પૃ ૧૬૭. ૩૫. અગરચંદ નાહટા, વિજ્ઞાનેર જૈન સંપ્રદ, કલક્તા વી. નિ. સં. ૨૪૮૨ (ઈ. સ. ૧૯૫૫), પૃ. ૩૮૪,
ક ૨૦૦૨, નાહટાજીએ ત્યાં આ રચનાને “ત્રિભૂમિયા ચૌમુખ' કહી છે. ૩૬. ત્યાં ટેકરી પરનું નેમિનાથનું મંદિર ૧૧મી સદીનું છે. તેને લગતો પછીનો ઈસ. ૧૧૩૭નો તુલ્યકાલીન લેખ
જ્ઞાત છે. ૩૭. જેમ ગિરનારના ‘વસ્તુપાલવિહાર'(ઈ. સ. ૧૨૩૨)માં સ્થિત “સમેતશૈલ”ની રચના વસ્તુપાલે જ સૌ પ્રથમ
કરાવી હોવાનું, એ વિભાવની પ્રતીકરૂપ રચનાને પહેલી જ વાર સંમૂર્ત કરાવી હોવાનું જણાય છે તે જ પ્રમાણે
મંત્રી લઘુબંધુ તેજપાળે “કલ્યાણત્રય”ના વિભાગને પાર્થિવરૂપે પ્રથમ વાર સંભૂત કર્યો હોવાનો તર્ક થઈ શકે. 3८. शत्रुजयावतारेऽत्र, वस्तुपालेन कारिते। ऋषभः पुण्डरीकोऽष्टापदो नन्दीश्वरस्तथा ॥१२॥
–વિ. તી. વ. પૃ. ૭ ૩૯. “હીરાણંદ કૃત વસ્તુપાલ રાસ (સં૧૪૮૫),” સં. ભોગીલાલ જ સાંડેસરા, સ્વાધ્યાય, દીપોત્સવી અંક
સં. ૨૦૧૯, ઑક્ટો. ૧૯૬૩, પુ. ૧, અંક ૧, પૃ. ૨૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org