________________
૧૬૮
નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
વિજયધર્મસૂરિ, પૃ. ૪૦.) ૫૯. જુઓ ગાંધી, જૈનયુગ પૃ. ૧ અંક ૯, વૈશાખ ૧૯૮૨ પૃ. ૩૦૪. ૬૦. દીવિહિ એ કંયરિ-વિહારિ, રિસહજિણ અદબુદ આદિણિ / જુઓ શ્રી જૈન સત્યપ્રકાશ વર્ષ ૧૭, અંક - ૧, ક્રમાંક ૧૯૩, અમદાવાદ ૧૫-૧૦-૫૧, પૃ. ૨૧ : સંપાદક ભંવરલાલજી નાહટા. ૬૧. સંદર્ભગ્રંથ લભ્ય ન હોઈ મૂળ પાઠ ટાંકી શકવા અસમર્થ છીએ. ૬૨. અથ શ્રી સોમેશ્વપત્તને કુમારવિહારVIRારે વૃદસ્પતિનામ 'ë: ....ઇત્યાદિ
–કુમારપાત્તાહિgવશ્વ, પૃ. ૨૨. ૬૩. જુઓ અમારો “પ્રભાસપાટણનાં પ્રાચીન જૈનમંદિરો” નામક લેખ, સ્વાધ્યાય પુ. ૩, અંક ૩ વિ. સં.
૨૦૨૨.
૬૪. આનું પ્રમાણ કોઈ પ્રાચીન સઝાય યા તીર્થમાળામાંથી અમે ઉતારેલું, પણ હાલ નોંધ મળતી નથી.
ન્યાયવિજયજીએ પણ સંદર્ભ દીધા સિવાય માંગરોળમાં ‘કુમારવિહાર' હતો એવી નોંધ કર્યાનું સ્મરણ છે. ૬૫. સમયાભાવે તેમ જ હાથ ધરેલ અન્ય કામો વર્ષો સુધી ચાલુ રહેવાથી વિશેષ તપાસ થઈ શકી નથી. ૬૬. પ્રબંધકારોનો “અજયદેવ” તે ઉત્કીર્ણ લેખો અને વંશાનુપૂર્વીઓનો “અજયપાલ' છે. ૬૭. પ્રબંધચિંતામણિમાં નોંધ્યું છે કે એ પ્રમાણે અવશિષ્ટ રહેલા (બચી ગયેલા) કુમારવિહારો આજે જોઈ શકાય
છે. (જિનવિજયજી પૃ. ૯૬) જ્યારે પુરાતનપ્રબંધ સંગ્રહ ઉપરથી એવી છાપ પડે કે જાણે આ એક તારંગાનો જ પ્રાસાદ બચ્યો હશે; પણ મેરૂતુંગની વાત વધારે સાચી લાગે છે. સીમાડે અને ગુજરાતની સીધી હકૂમત નીચે નહીં હોય તેવા પ્રદેશોમાં “કુમારવિહાર' પ્રાસાદો બચી ગયા હશે; જેમકે અમુકાંશે
જાલોર, અને અચલગઢ, આબૂ. ૬૮. આ અંગે તેમનો સુપ્રસિદ્ધ ગ્રંથ ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ જોવો. એ ગ્રંથ હાલ અમારી
પાસે મોજૂદ ન હોવાથી મુદ્રણસ્થાન, વર્ષ અને પૃષ્ઠ ક્રમાંક ટાંકી શકતા નથી. ૬૯. “Fragmentary..” p. 89. ૭૦. મોદી, પૃ ૧૩૬-૩૭. ૭૧. એજન.
૭૨. પ્રભાસપાટણના “કુમારવિહાર'ના અવશેષો ત્યાંની એક વખતની જુમા મસ્જિદમાં છુપાયેલા છે. (જુઓ
અમારો સ્વાધ્યાય, પુ૩ અંક ૩, વિ. સં. ૨૦૨૨માં છપાયેલો “પ્રભાસપાટણનાં પ્રાચીન જૈનમંદિરો” નામક લેખ.).
૭૩, ખંભાત, ધોળકા, પ્રભાસપાટણ આદિની મસ્જિદોમાં ક્યાંક સ્તંભો તો ક્યાંક છતો જળવાયેલી હોવાનું
સાંપ્રત લેખકે શૈલીગત લક્ષણોથી નિર્ણય કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org