SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ૩૧. જુઓ શ્રી અર્બુદ-પ્રાચીન-જૈન-લેખસંદોહ (આબૂ-ભાગ બીજો), સં. મુનિરાજ શ્રી જયંતવિજયજી, ઉજજૈન વિ. સં. ૧૯૯૪, લેખાંક ૩૫૨, પૃ ૧૪૨-૧૪૩. ૧૬૬ 32. The Aparajitapṛccha of Bhuvanadevacarya, Ed. Popatbhai Ambashankar Mankad, G .O. S. CXV, Baroda 1950, 183 / 3-8. ૩૩. શાહ, જૈનતીર્થ, પૃ ૧૪૯. ૩૪. જુઓ M. A. Dhaky, “The Chronology of the Solanki Temples of Gujarat,” Journal of the Madhya Pradesh Itihas Parishad `No. 3 1961, pp. 58-60. * મૂળ ગ્રંથ મળ્યો નથી, પણ આ અવતરણ ન્યાયવિજયજીએ (પૃ. ૨૦૬) તેમ જ પં. અંબાલાલ શાહે (પૃ. ૮૪) આપ્યું છે તે ઉપરથી નોંધ્યું છે. ૩૫. જુઓ ન્યાયવિજયજી, પૃ. ૨૦૬ તથા શાહ, પૃ. ૮૫. ૩૬. ન્યાયવિજયજી, પૃ. ૨૦૭. ૩૭. દેશાઈ, જૈન સાહિત્યનો, પૃ ૫૦૨. ૩૮. ગઢ ઉપરિ ગિરિસમી સુઈ પ્રાસાદ કરાવી; કુમર નરેસરિ આદિનાહ પડિમા સંઠાવી. ૧૦. જાણ અજાણ સહુ કોઈ, “રાયવિહાર’ વિહારકંતિ ઇણિ કારણ કહીઈ. ૧૧. અને કુમર નરવરઈ કુમર નરવરઇ ગુરુ અવિહાર, ગિરિ ઉપરિ કારવીઆ, આદિનાહ જિણ બિંબ ઠાવિ અ, ૧૩ (જુઓ દેશાઈ, જૈનયુગ, પુ. ૪, અંક ૬-૭-૮, ૧૯૮૫, પૃ. ૩૪૨.) ૩૯. જુઓ શાહ, પૃ. ૮૫. ૪૦. જિનપ્રભસૂરિએ આ પ્રમાણે નોંધ લીધી છે. વુમારપાનભૂપાલ પૌતુચત ચંદ્રમા:। શ્રીવીરવૈત્વ મસ્યોશ્ચો: શિરે નિમ્નયવત્ ॥૭॥ (જિનવિજય. પૃ- ૧૬.) સોમસુંદર સૂરિનો ‘કલ્પ’ જોવા નથી મળ્યો. અહીં નોંધ જયંતવિજયજીને આધારે લીધી છે. ૪૧. જયંતવિજયજી, આબૂ, ભાગ પહેલો, ઉજજૈન ૧૯૩૩, પૃ. ૧૮૯. ૪૨. કુમરવિહાર માલા ગિરિ ઊઘરિઉ તિહાંપ્રણાઉં શ્રી શાંતિ ૨ / ૨.' (જુઓ દેશાઈ જૈનયુગ, પુ- ૫. અંક ૧૧-૧૨, ૧૯૮૬ પૃ- ૧૪૪.) દેશાઈ ઉપલી ગાથા પર ટિપ્પણ કરતાં કહે છે કે મુનિશ્રી જયંતવિજયજીની અટકળને એ અનુમોદન આપી ૨હે છે. ૪૩. શીલવિજય : ભાણવસહીઈ નેમિજિણંદ તે પણિ કીધી કુમર રિંદ, અચલેસ૨માનિ શિવદાસ તેત્રીસ કોડિ દેવાનુવાસ-જ્ઞાનવિમલઃ ગામમહિ શાંતિવિહાર વાહિર જુહારી કુમર નૃપતિ એ કર્યું એ; જિન બિબે ભર્યું એ. (જુઓ વિજયધર્મસૂરિ, અનુક્રમે પૃ ૧૦૫ અને ૧૩૯.) ૪૪. અમે આ મંદિર રૂબરૂ જોયું નથી, પણ તસવીરની વિગતો પરથી ઉપર કથિત અનુમાન દોર્યું છે. જુઓ દેશાઈ, પૃ. ૩૩૫ કંડિકા ૪૮૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy