________________
નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
સુલભ ન હોઈ આપી શકતા નથી. (આ ગ્રંથ જામનગરથી પ્રગટ થયો હોવાનું સ્મરણ છે.) ૪. મેરૂતુંગાચાર્યે મૂલરાજ મહારાજે “મૂલવસહિકા' કરાવ્યાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે જેની નોંધ અહીં લેવી
ઘટે : તેન આજ્ઞા શ્રૌપત્તને શ્રીમૂના નવદિશા વારિતા, શ્રીમુનિવસ્વામિનઃ પ્રસરશT (જુઓ પ્રબંધચિંતામણિ, મૂલરાજપ્રબંધ,' સંત, જિનવિજયમુનિ, સિંધી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૧, વિશ્વભારતી વિ. સં. ૧૯૮૯ પૃ. ૧૭.) ૫. આ હકીકત ગુજરાતનો રાજકીય તેમ જ સાંસ્કૃતિક ઇતિહાસ લખનાર તેમ જ ઐતિહાસિક સાધનો
ચર્ચનાર ઘણા વિદ્વાનો પ્રબંધચિંતામણિ વગેરે મૂલ ગ્રંથોના આધારે કરી ગયા છે. અહીં એની વિગતોમાં
ઊતરવું અપ્રસ્તુત છે. ૬. જુઓ, અંબાલાલ પ્રેમચંદ શાહ, જૈન તીર્થસર્વસંગ્રહ, ભાગ પહેલો; ખંડ પહેલો, અમદાવાદ ૧૯૫૩,
પૃ. ૬૮-૬૯, પ્રસ્તુત તામ્રપત્રો મૂળે બુદ્ધિપ્રકાશ સં૨૦૦૭ના અંકમાં છપાયા હોવાનું શાહ નોધે છે. અમને એ મૂલ એક સંદર્ભાર્થે સુલભ નથી બન્યો, એટલે એના સંપાદક વિશે કે એમણે જે અવલોકનો કર્યા હોય તે વિશે કશું નોંધવા અસમર્થ છીએ. ૭. સોમપ્રભાચાર્યના જિનધર્મપ્રતિબોધ(વિ. સં. ૧૨૪૧ ઈ. સ. ૧૧૮૫)માં અણહિલપાટક તેમ જ સિદ્ધપુરના અનુલક્ષમાં સિદ્ધરાજકારિત પ્રાસાદની આ પ્રમાણે નોંધ આપી છે : તતો તેfસ્થ પુરે રાવિહાર કવિ Mો | ૨૩-નાપSિH-સfો સિવિદ ૨ સિદ્ધપુર || Ed. Muniraj Jinvijaya, G.C.S. No. XIV Baroda 1920. આ સિવાય હેમચંદ્ર યાશ્રયકાવ્યમાં સિદ્ધરાજે “મહાવીર અને સુવિધિજિન'ના પ્રાસાદો કરાવ્યાની વાત નોંધી છે. આ ગ્રંથ સંદર્ભાર્થે અમારી પાસે હાજર ન હોઈ એના મૂલપાઠ અને અન્ય આનુષાંગિક વિગતો અહીં દર્શાવી શકતા નથી. (મોટે ભાગે એ ૧૫ ૬૦-૯૬માં આવતા હશે. ગ્રંથનું સંપાદન A. V. Kathvate દ્વારા Vol I, Bops, LXIX (1915) અને Vol II, Bips
LXXVI (1921)રૂપે થયું છે. ૮, જુઓ રામલાલ ચુનીલાલ મોદી ‘દેવપ્રબોધાચાર્ય સ્વ રામલાલ ચુનીલાલ મોદી લેખસંગ્રહ ભાગ-૨,
સં. પુરુષોત્તમદાસ ભીખાભાઈ શાહ તથા ડૉ, ભોગીલાલ જે. સાંડેસરા, પાટણ ૧૯૬૫, ૫. ૧૨૦-૧૪૦. ( ૯. પ્રાકૃત-જ્યાશ્રયકાવ્ય. (૧૨મી શતાબ્દીનો મધ્યકાળ). ૧૦. મોહપરાજય અને કુમારપાલપ્રતિબોધ (વિ. સં. ૧૨૪૧ ( ઈ. સ. ૧૧૮૫). ૧૧. પ્રબંધચિંતામણિ (વિ. સં. ૧૩૬૧ | ઈ. સ. ૧૩૦૫). ૧૨. પ્રબંધકોશ (વિ. સં. ૧૪૦૧ / ૧૩૫૫). હેમચંદ્ર, અને રાજશેખર સંબદ્ધ પ્રસ્તુત મુદ્રિત ગ્રંથોનું આવશ્યક
ટિપ્પણ નોંધવું જરૂરી છે, પણ હાલ એ સંબંધી મૂળ નોંધો નજર સામે હાજર ન હોઈ એ આપી શક્યા
નથી. ૧૩. જુઓ, કનૈયાલાલ ભાઈશંકર દવે, “ગુજરાતનાં જ્ઞાતિપુરાણો,” તથા “તીર્થમાહાભ્યો,” સ્વાધ્યાય,
પુ. ૫. અંક ૧, પૃ. ૯૧. ૧૪. કુમારપાલ પ્રતિબોધમાં એનો થોડો શો મોઘમ ઈશારો કરેલો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org