SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભાવકચરિત'ના એક વિધાન પર સંવિચાર જાકડિ અમાત્યના ઉદ્ધારના શિલાલેખ સંબંધની નોંધ ઐતિહાસિક દષ્ટિએ મહત્ત્વનાં છે. ટિપ્પણો : ૧. સિંઘી જૈન ગ્રંથમાલા નં ૧૩, સં. જિનવિજયજી, કલકત્તા ૧૯૩૧. ૨. એજન, પૃ. ૬૧. (જુઓ પાદટીપ ૩નું અવતરણ). ૩. પ્રમો: શ્રીપનિર્ચ વૃદ્ધવાિરોક્તથી | श्रीविद्याधरवंश्यस्य निर्यामक मिहोच्यते ।। संवत्सरशते पञ्चाशता श्रीविक्रमार्कतः । साग्रे जाकुटिनोद्धारे श्राद्धेन विहिते सति ॥ श्रीरैवताद्रिमूर्धन्यश्रीनेमिभवनस्य च । वर्षास्रस्तमठात् तत्र प्रशस्तेरिदमुद्धतम् । –માવવરિત, ૮. ૭-૭૮, પૃ. ૬ ૪. “નિર્વાણકલિકાનો સમય અને આનુષંગિક સમસ્યાઓ,” અન્યત્ર છપાશે. 4.2 A 43409849, Catalogue of Palmleaf Manuscripts in the śāntinātha Jaina Bhandar, Khambhat, pt. 2, Gos, No. 149, Baroda 1966, pp. 364-365. પ્રસ્તુત કથાનો રચના સંવ, બૃહદૂટિપ્પણિકાકારે સં. ૯૭૫નો નોંધેલો છે, જેને અગાઉ મેં વિક્રમ સંવતુ માનેલો; પણ પ્રશસ્તિમાં કવિ ધનપાલનો ઉલ્લેખ હોઈ રચના-સંવત શકાબ્દમાં ઘટાવવો જોઈએ, જેમ અહીં સાંપ્રત લેખમાં કર્યું છે. ६. गोवाइच्चेण वि मुणियविरसंसारखणिगभावेण । सिरिउज्जयंततिथ्थे समप्पियं नेमिनाहस्स ॥ मणिओ य तेण संघो गोवाइच्चेण पंजलिउडेण । मुणिसंघनिवासत्थं एस मढो अप्पिओ तुम्ह ॥ अह तम्मि सुहाधवले तिभूमिए परमम्मयानिलए । गोवाइच्चविदिन्ने संघमढे विरइया एसा । (પ્રશસ્તિકાર વિજયસિંહસૂરિએ પ્રસ્તુત કથા આ મઠમાં રહીને રચી હોવાનો ભાસ થાય છે.) પ્રસ્તુત ગ્રંથપ્રશસ્તિમાં ગોપાદિત્યના માતામહ પાસિલ દ્વારા સોમેશ્વરના મંદિરને ધોળ્યાનું અને તે મંદિરને ગોપાદિત્યે એક ઉન્નત ધવલગૃહ દીધાનું પણ કથન છે, જે નોંધ સોમનાથના વિષયમાં મહત્ત્વપૂર્ણ છે : એજન, પૃ. ૩૬૫). ૭. સં. જિનવિજય મુનિ, સિંઘી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૨, કલકત્તા ૧૯૩૬. ૮. એજન, પૃ. ૩૪. ૯. એજન. ૧૦. સં. સી. ડી. દલાલ, પ્રાચીન-ગુર્જર-કાવ્યસંગ્રહ, ભાગ ૧, ગા. ઓ. સી., નં. ૧૩ વડોદરા ૧૯૭૮, નિ, ઐ, ભા. ૨-૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy