SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં નમસ્કાર-મંગલ' લોગ બહાર તો સાધુઓ (કે કોઈ પણ જીવિત જીવ) હોતા જ નથી. ૧૪. આ વાત પર્યુષણાકલ્પની ‘સ્થવિરાવલી'થી, અને મથુરાના કુપાત્રકાલીન અભિલેખોમાં મળી આવતા અનેક ગણ, શાખા, અને કુલાદિ સંબંધી મળી આવતી માહિતીને આધારે સ્પષ્ટ રૂપે સિદ્ધ થઈ જાય છે. ૧૫. અપવાદરૂપે દ્વિતીય આર્યશ્યામ વિરચિત પ્રજ્ઞાપનાસૂત્ર (પ્રાયઃ ઈસ્વી ૩જી સદી) અંતર્ગત ૨૪-૧/૨ દેશો અને તેની રાજધાનીઓનાં નામ ગણાવ્યાં છે, તેમાં કલિંગદેશની રાજધાનીરૂપે કાંચનપુર ગણાવ્યું છે. ૧૬. અલબત્ત આ એક સંભવિત ધારણા માત્ર છે. ૧૭. Cf. H. D. Sankalia, “Earliest Jaina Inscription from Maharashtra,” Mahāvira and His Teachings, Eds. A. N. Upadhye et el, Bombay 1977, pp. 389-394 and plate there of. ૧૮. પાર્શ્વપત્યોના સામાચારિ સંબદ્ધ નિયમો બહુ ચુસ્ત નહોતા, એ વાત સુવિદિત છે. જુઓ "Arhat Pārsva and Dharanedra Nexus: An Introductory Estimation," Arhat Pärśva, and Dharmendra Nexus, Delhi 1997. ૧૭ ૧૯. જુઓ, પટ્ટાયમુત્તારૂં ભાગ ૨, જૈન-આગમ-ગ્રંથમાલા, ગ્રંથાંક ૧૭, ભાગ ૨, સં પુણ્યવિજય મુનિ, મુંબઈ ૧૯૮૭, પૃ. ૮૨. ૨૦. મેં આ કયા આધારે લખ્યું છે તેની નોંધ સામે ન હોઈ ગ્રંથ ટાંકી શકાયો નથી. આ ટાંકણે પૂરી કૃતિને ફરીથી જોઈ જતાં તેમાં અનેક જુદા જુદા સમયે રચાયેલી, આરાધના સંબંધ જૂની કૃતિઓમાંથી ગાથાઓ સંગ્રહી લીધી હોય તેવું સ્પષ્ટ થાય છે. ૨૧, કારતું ચોખ્ખું સિદ્ધા સ્નાતું તે 61; | नवि कोई परिसाए पणमिता पणमई रज्जो ॥१०२२ ॥ इत्थ य पओअणमिणं कम्मक्खओ मंगलागमो चेव । इहलोअ परलोईअ दुविह णालं तत्थ दिता ॥ १०२३॥ જે ૨૨. છતાં આજે તો એ ભાવનાથી તદ્દન વિરુદ્ધનાં જ માન્યતા અને વર્તન ચારે તરફ જોવા મળે છે, શોચનીય છે. ૨૩. મુનિજનો પણ એવું જ માનતા હોય તેવું લાગે છે, એટલે નમસ્કાર-મંગલના મૂળ આશય તરફ વળવાનું હવે તો અસંભવિત છે. રૂઢિ-પરસ્તી છોડાવવા માટે કોઈ સમર્થ નથી. ૨૪. પ્રો. બંસીધર ભટ્ટે મને Minster (Germany)થી આ સંદર્ભમાં નોંધ મોકલી છે જે વિચારણીય છે : અર્દનું અહિં (arha) અથવા અહ (ar*ha). આ બંને રૂપો પ્રાતિશાખ્યોના નિયમ મુજબ થઈ શકે છે, ને તે તેટલાં જ ઈ. સ. પૂર્વે ૧૦/૯મી સદી- જૂનાં ગણાય, પાણિનિ પણ સ્વરભક્તિ(૮.૪.૪૬....)માં તે જણાવે છે આ રીતે આર્ય > મરિય વર્ષ > વરિમ તે બધાં sibilantsથી થાય છે; ઇત્યાદિ ખારવેલના લેખમાં પણ ‘અરસ gen. Plનું રૂપ છે. આપ જોશો, મને એમ લાગે છે કે ત્યાં = - [ નિ. એ ભા. ૧-૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy