________________
ધર્મઘોષસૂરિગચ્છીય (રાજગચ્છીય) અમરપ્રભસૂરિકૃતિ “શત્રુંજય ચૈત્યપરિપાટીસ્તોત્ર'
૨૮૩ નવમા શ્લોકમાં આદીશ્વર (મૂળગભારામાં) ડાબી બાજુએ રહેલ ગણધર પુંડરીકની યોગ્ય શબ્દોમાં સ્તુતિ આદીશ્વર ભગવાન્ સમેત કરી છે.
અંતિમ પદ્યમાં કર્તાએ આગળ કહ્યું તેમ પોતાની ટૂંકમાં ઓળખાણ આપી છે, અને રચના-સંવત નિર્દેશ્યો છે. આ મધુર અને સુલલિત સંસ્કૃત રચના શત્રુંજય સંબંધમાં સંપ્રતિલભ્ય રચનાઓમાં મહત્ત્વપૂર્ણ સ્થાન લેશે.
ટિપ્પણો ૧. આ હકીકત ક્યાંથી નોંધેલી તે સ્રોતને લગતી નોંધ આ પળે હાથવગી ન હોઈ તેનો નિર્દેશ અહીં દઈ
શકાયો નથી. ૨. વિગત માટે જુઓ દ્વિતીય સંપાદકનો લેખ : “A Propos of the image of Jina Rsabha with
Nami and Vinami on Satruñjaya Giri", Aspects of Indian Art and Culture (S. K. Saraswati Commemoration Volume), Eds. Jayant Chakrabarty and D.C. Bhattacharya, Calcutta 1983, pp. 56-63, figs 7-9.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org