________________
નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
૧૦. એજન. ૧૧. એજન. ૧૨. જુઓ મારો ઉપર દર્શાવેલ લેખ “Úrjayatgiri” (પાદટીપ ૮ અનુસાર) ૧૩. એજન. ૧૪. જુઓ જિતેન્દ્ર શાહ, “વાદીન્દ્ર મલવાદિ ક્ષમાશ્રમણનો સમય,” નિગ્રંથ ૧, ગુજરાતી વિભાગ
અમદાવાદ ૧૯૯૫, પૃ. ૧-૧૧. ૧૫. વિગત માટે જુઓ પં. અંબાલાલ પ્રેમચંદ શાહ, “આનુશ્રુતિક વૃત્તાંતો,” ગુજરાતનો રાજકીય અને
સાંસ્કૃતિક ઇતિહાસ ગ્રંથ ૨, “મૌર્યકાલથી ગુપ્તકાલ' સં. ૨૦ છો. પરીખ અને હ. ગં. શાસ્ત્રી, સંશોધન
ગ્રન્થમાલા-ગ્રંથાંક ૬૭, અમદાવાદ ૧૯૭૨, પૃ. ૪૮. 96.gaul Umakant P. Shah, Akota Bronzes Bombay 1959 "Intro", p. 3 and Inscription
on p. 39. લેખ અને ધાતુપ્રતિમા લગભગ સાતમી સદી મધ્યભાગનાં છે. ૧૭. જુઓ વિશેષાવશ્યકભાષ્ય, ભાગ ૩, સંત દલસુખ માલવણિઓ, પં. બેચરદાસ દોશી, L. D. Series
No. 21 અમદાવાદ ૧૯૬૮, પૃ. ૭૧૧, ગાથા ૩૫૯૦, તથા ત્યાં કોટ્ટાર્કગણિની વૃત્તિનો ભાગ, ૧૮. આની વિગતે ચર્ચા માટે જુઓ મારો લેખ “ભૃગુકચ્છ-મુનિસુવ્રતના ઐતિહાસિક ઉલ્લેખો” નિર્ચન્થ ૩,
અમદાવાદ, 96.724 James Burgess Antiquities of Kathiawād and Kucch, ASWI, II, London 1876.
p. 139, અને ત્યાં અપાયેલ ગુફાનાં ધારોનાં ચિત્રો. ૨૦. આ વાત મથુરાના શકકાલીન જૈન આયાગપટ્ટોનાં અનેક અંકનો પરથી સિદ્ધ થાય છે. અલબત્ત, એ
યુગમાં તો આઠથી વિશેષ મંગલો ઉપયોગમાં લેવાતાં.
29. "Junāgadh Inscription of the time of the grandson of Jayadāman," Epigraphia
Indica Vol. XVI, p. 239. ૨૨. આ અંગે કોઈ કોઈ વિદ્વાનું શંકાશીલ છે. મને તો એમાં કોઈ સંદેહ જણાતો નથી.
23. Shah, Akota., plt. 8a 8b, and discussion on pp. 21, 26, 63 and 65. ૨૪. લેખકે તે સર્વેક્ષણ દરમિયાન નજરે જોયેલી. તેની તસવીર પણ લીધેલી અને ડા, ઉમાકાન્ત શાહે તે JOI,
Barodaમાં અગાઉ કોઈક અંકમાં પ્રસિદ્ધ કરી છે. ૨૫. જુઓ Akota, pp. 4, no. 16, 63 f, and plates 10a, 106, 11. & 12b, 13b. ૨૬. Sankalia, Archaeology, plates 75, 76, and pp. 53, 120, 128, 158, 160, 162, 163,
166-168 & 234.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org