________________
૨૮O
નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
ચિહું દિસિ બારહ બારણા હો આંબલડા આરામ | પ્રવર પ્રાસાદ સોહામણા હો પુણ્ય તણા થિર ઠામ /૧૩ પ્રીય બલિ કાજસુ તસુ હાથલડા હો સૂત્ર સઘન સૂત્રધારક એક જીભ ગુણ તેહ તણા પરિવઈ ન લાભઈ પાર ll૧૪ા પ્રીય પારખઉ મ તણઈ પારખાઈ હો અવર ન પૂજઈ કોઈ ! સકૃત કૃવાણા વંજિયા હો જિણ લાભઇ અનંત હો ૧પા પ્રીય સજ વેષધિ આણંદિઈ હો સહડ સતન સુવિચાર | કરણસંઘ સાર ભણઈ હો ચીરંજીવઓ સંપરવાર ૧દી પ્રીય
ઇતિ શ્રી ગિરનાર મુખમંડણ ખરતરવસહી ગીત |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org