SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૭ અજ્ઞાતકર્તક “શ્રી ગિરનાર ચેન્ન પરિવાડિ કુંકૂકાજલ-વન્ન તિહાં નીઝરણ ઝરંતી ઉદયરેખર વીર કલસ શિવાદેઉલ દીસંતી. * ૩૫ હવઈ ચાલ્યા દિગંબરુ એ, કોટડીઅ વિહારો પાતાનઈ પીતલ તણઉ એ, આદિનાથ જોહારુ ભાવસાર ડાહા વિહાર નમુ અજિત જિણેસર ચતુર્મુખ લખપતિ તણુ એ, પૂજઈ જિણવર. ૩૬ ગંગાકુંડિ ગંગદેઉલ જોઈ નઈ જાઉ મહિતી આણ દેવરાજ તણઉ, જિણહર જિન પ્લાઉ ગણપતિ રહિનેમિ દેહરી એ, દોઈ અંબિક પાજ ચિત્તરસાહિ કરાવી એ, કીધું અવિચલ કાજ. ૩૭ ચીજુડા પુનાતણઉણ અંબાઈ પ્રસાદ તે સાંમલસાહઈ ઉધરિઉ એ, ખેત્ર વસંત નાદ પંચમૂરતિ અંબિકતણી એ, નમતાં દુખ નાસઈ ફલ-નાલીઉરે ભેટીઈ એ, સંઘ વિઘન વિણાઈ. ૩૮ હિવ અવલોણા સહિર(સિહર) ચડી સહિસાવન રેખું લાખારામી કણયરી એ સિદ્ધ દેહરી દેખું સામિનપજૂન નમેવિ બેઉ, સિધવણાયગ વખાણ કંચણબલાણઉં જિહાં છઈ એ, પણિ ઠામ ન જાણ. ૩૯ નેમિ ભૂયણિ વલી આવીયા એ પહિરઈ ઇન્દ્રમાલ, ઇન્દ્રમહોછવ દાન દઈ ધજ ચડઈ વિશાલ, હેમકલસ દંડ ઝલહલઈ એ સાજણ વિહાર પૃથ્વીજઈ પ્રાસાદ તલિ ગિરુઉ ગિરનાર. ૪૦ લાખ બહુત્તિરિ પાંચ કોડિ વિસલપુરી વેચી સિદ્ધરાય જેસંગદેવી નિજ કરતિ સંચી વીરાદુર સંઘવી સજાણ શવરાજ પ્રસીધી કલક કલસ ધજ ઠવિય ભૂયણિ જિણિ જસ લીધઉં. એકમના નિતુ સુણઈ એ એહ જિણહર-માલ તીરથ યાત્રા તણૂઅ ફલ હોઈ વિશાલ. ઇતિ શ્રી ગિરનાર ચેત્ર પરવાડિ સંપૂર્ણ સમાપ્ત ઃ કલ્યાણં ચ | ૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy