________________
૩૨. “શ્રી સોમપ્રભગણિ વિરચિત “શ્રી સેતુજ ચેન્ન પ્રવાડિ,” નિર્ઝન્થ ૧, અમદાવાદ ૧૯૯૫. ૩૩. “લખપતિકૃત “સેતુજ ચેન્નપ્રવાડિ,” નિર્ચન્થ ૧, અમદાવાદ, ૧૯૯૫. ૩૪. “કવિ દેપાલકૃત શત્રુંજયગિરિસ્થ “ખરતરવસહી ગીત,” નિર્ઝન્ય ૧, અમદાવાદ ૧૯૯૫.
આ સમુચ્ચય ગ્રંથનું પુરોવચન' લખવા બદલ ભાયાણી સાહેબનો, “આમુખ માટે ડા. બંસીધર ભટ્ટનો, અને “પૂર્વાવલોકન' માટે ડા. હરિપ્રસાદ શાસ્ત્રીનો હું અત્યંત ઋણી છું. ગ્રંથ તૈયાર કરવામાં લેસર-મુદ્રકો–સર્વશ્રી અખિલેશ મિશ્ર અને પ્રણવ શેઠ–તથા શોધ સહાયક અર્પણા (અપ) શાહ અને પૂફરીડર નારણભાઈ પટેલ ધ્યાનપૂર્વક પૂરું મુદ્રણ જોઈ ગયા હતા, અને છેવટનાં પૂર્િ બહુ જ ધ્યાન જે બદલ તે બધાનો સસ્નેહ આભાર માનું છું. એ જ રીતે આ ગ્રંથ તૈયાર કરવામાં શારદાબહેન ચિમનભાઈ ઍજ્યુકેશનલ રિસર્ચ સેન્ટર, અમદાવાદના નિયામક ડા, જિતેન્દ્ર શાહનો એમના કેન્દ્રના સાધનો અને કર્મચારીઓની આપેલી સહાય બદલ તેમ જ મુદ્રણ-નકલ તૈયાર થઈ ગયા બાદ તેને “શ્રેષ્ઠી કસ્તૂરભાઈ લાલભાઈ શોધ લેખ-સમુચ્ચય શ્રેણિ, ગ્રંથાંક ૪ રૂપે પ્રકાશિત કરાવવા બદલ ખૂબ જ આભારી છું. એ જ રીતે ઉપર્યુક્ત શ્રેણિના ન્યાસ-સંચાલકોનો પણ આભાર માનું છું.
(૨૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org