SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ નિબદ્ધ વીરસ્તુતિને (જે સુવર્ણસિદ્ધિ-સ્તવ મનાય છે) અમુકાંશે મળતું આવે છે. જોકે દિગંબર સંપ્રદાયમાં આ સ્તોત્ર ભક્તામર સ્તોત્રકાર માનતુંગ સૂરિનું રચેલું મનાય છે; પણ માનતુંગસૂરિના પ્રાકૃત સ્તોત્ર–ભયહર–ની શૈલીથી આ સ્તોત્રની શૈલી જુદી પડી આવે છે : તેમાં કાવ્યતત્ત્વનો પ્રાયઃ અભાવ વરતાય છે અને “માનતુંગનું મુદ્રારૂપેણ નામ પણ અંતિમ પદ્યમાં ઉપસ્થિત નથી. કોઈ મંત્ર-પરસ્ત ચૈત્યવાસી જતિની આ રચના છે. શૈલી અને વસ્તુને લક્ષમાં લેતાં “ઉપસર્ગહરસ્તોત્ર'ને વહેલામાં વહેલું ઈસ્વીસના નવમાં શતકના ઉત્તરાર્ધમાં મૂકી શકાય. ટિપ્પણો : ૧. સં. જિન વિજયમુનિ, સિંધી જૈન ગ્રંથમાલા, ગ્રંથક ૧૩, અમદાવાદ-કલકત્તા ૧૯૪૦. ૨. જુઓ શ્રીપ્રભાવકચરિત્ર (ભાષાંતર), શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર, ભાવનગર વિસં. ૧૯૮૭ (ઈસ. ૧૯૩૧), ‘‘પ્રસ્તાવના,” પૃ. ૨૨, ૩, વૈરોટ્યાની મૂર્તિઓનાં અંકન દસમા શતક (કે બહુ બહુ તો પ્રાશ્મધ્યકાળ) પહેલાં મળતાં નથી. એના સંબંધી આખીયે દંતકથા ચૈત્યવાસીઓએ ઉપજાવી કાઢેલી જણાય છે. ૪. સં. મુનિ પુણ્યવિજય, જૈન-આગમ ગ્રંથમાલા, ગ્રંથ ૧, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ ૧૯૬૮, સૂત્ર ૬, ‘થરાવલિયા,' પૃ. ૬, ५. णाणम्मि दंसणम्मि य तव विणए णिच्चकालमुज्जुत्तं । अज्जानंदिलखमणं सिरसा वंदे पसण्णमणं ।। રિઝૂત્ર ૬.૨૬ ૬. નંદીસૂત્રમાં જે થેરાવલી છે તેમાં આર્ય ભદ્રબાહુ પછી આવતાં નામો ક્રમબદ્ધ નથી. અહીં જે સમયાંકન કર્યું છે તે આર્ય મંગુ (માઘહસ્તી), આર્યનાગહસ્તી આદિનો સંભાવ્ય કાળ લક્ષમાં લઈ તેના આધારે આર્યનન્દિલની વિદ્યમાનતાનો કાળ પણ કુષાણયુગમાં માન્યો છે ૭. જુઓ મારો લેખ, “Apropos of Mahavācaka Aryā Nandi Ksamasramana, Sri Dinesacandrika (Studies in Indology), Eds. B. N. Mukherjee et al, Delhi 1983, pp. 141-147. ૮. જુઓ “વૈરોઢટ્રેવીસ્તવ,” જૈન સ્તોત્રસંવાદ, પ્રાચીન (જૈન) સાહિત્યોદ્ધારણગ્રંથાવલી, પ્રથમ ભાગ, સં. ચતુરવિજયમુનિ, અમદાવાદ ૧૯૩૨, પૃ. ૩૪૭-૩૫૦. ૯. એજન, પૃ. ૩૪૮. ૧૦. સંત પં. બેચરદાસ જીવરાજ દોશી, વિયાદિપત્તિસુત્ત, દ્વિતીય ભાગ, જૈન-આગમ-ગ્રંથમાલા, ગ્રંથાંક ૪ (ભાગ ૨), શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ ૧૯૭૮, સૂ. ૧૩, પૃ. ૫૦૦. ૧૧. સં. મુનિ જંબૂવિજય, ટાઇiાસુન્ન સમવાયંસુ , જૈન-આગમ-ગ્રંથમાલા, ગ્રંથાંક ૩, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ ૧૯૮૫, તદંતર્ગત સ્થાનાંગસૂત્ર, ૪.૧ ૨૭૩, પૃ ૧૦૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy