SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ‘સ્યાદ્વાદમંજરી’કર્તૃ મલ્લિષણસૂરિના ગુરુ ઉદયપ્રભસૂરિ કોણ ? १३. सिरिवत्थुपालनंदणमंतीसरजयतसिंह भणणत्थं । नागिंदगच्छमंडण उदयप्पहसूरिसीसेणं ॥ जिणभद्देण य विक्कमकालाउ नवइ अहियबारसए । नाणा कहाणपहाणा एस पबंधावली रईआ || (સં૰ જિનવિજય મુનિ, પુરાતન પ્રબંધ સંગ્રહૈં, સિંધી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૨, કલકત્તા ૧૯૩૬, પૃ ૧૩૬.) ૧૮૯ ૧૪. એ જોતાં તો ઉદયપ્રભસૂરિ એ કાળે વૃદ્ધ નહીં હોય તોયે આધેડ વય વટાવી ચૂક્યા હોવાનો સંભવ છે. ૧૫. જૈન., પૃ. ૨૭૦, પ્રશસ્તિ, શ્ર્લો ૮. ૧૬. શ્રીવાસુપૂગ્યરિતમ્. અષ્ટમ ભાગ, અમદાવાદ ૧૯૪૨, પૃ. ૩૨૮. १७. संवत् १३०५ ज्येष्ठ वदि ८ शनो श्रीप्राग्वाटयन्वयेण विवरदेव मंत्रिणी महाणु श्रेयोऽर्थं सुत मंडलिकेन श्री शीतलनाथ बिबं कारितं श्रीनागेन्द्रगच्छे श्रीवीरसूरि संताने श्रीविजयसिंहसूरिशिष्यैः श्रीवर्धमानसूरिभिः प्र[ति]ष्ठितम् ॥ (જુઓ શિવનારાયણ પાંડે ‘શ્રી અજારા પાર્શ્વનાથ જૈન તીર્થથી મળી આવેલા અમુક શિલ્પો,’ સ્વાધ્યાય, પૃ ૧૭, અંક ૧, પૃ- ૪૫-૪૭. પાંડેની વાચનામાં કેટલીક ભૂલો છે તે સુધારીને ઉપરનો પાઠ આપ્યો છે.) ૧૮. વાસુપૂષ્પતિમ્. પૃ૦ રૂ૨૮. ૧૯. Jayant P. Thakar, (ed.) “તા શ્રીવર્ધમાનસૂરિ-પ્રબંધ," યુપ્રબંધસંગ્રહ:, Baroda 1970, pp. 30-31. ૨૦. એજન. ૨૧. શિષ્યોનાં નામ અપભ્રંશમાં આપ્યાં છે : ‘વાઘલઉ' અને ‘સિંઘલઉ’ આ નામો નાગેન્દ્રગચ્છીય વિજયસેનસૂરિના પ્રગુરુ અમરચંદ્રસૂરિ તથા તેમના સાધર્મ આનંદસૂરિના ‘સિંહશિશુ’ અને ‘વ્યાઘ્રશિશુ’ સરખા સિદ્ધરાજ પ્રદત્ત બિરુદોનું સ્મરણ કરાવે છે. શું નામો મનઘડંત હશે ? બંને શિષ્યોને ઘોડેસવાર થઈ દેવપત્તન જતાં બતાવ્યા છે; તો શું આ મુનિશાખા ચૈત્યવાસી આમ્નાયમાં હશે ? ૨૨. આચાર્ય ગિરજાશંકર વલ્લભજી (સંગ્રાહક), ગુજરાતના ઐતિહાસિક લેખો, ભાગ જો, શ્રી ફાર્બસ ગુજરાતી સભા, ગ્રંથાવલિ ૧૫, ધી ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ ૧૯૪૨, પૃ ૨૧૦. ૨૩. એજન. ૨૪. બુદ્ધિસાગર સૂરિ, (સં.) જૈન ધાતુપ્રતિમાલેખસંગ્રહ, ભાગ બીજો, વડોદરા ૧૯૨૪, પૃ ૧૬, લેખાંક ૯૪. યથા : सं० १३३८ ज्येष्ठ सु० १२ बुधे श्रीगल्लकज्ञा. ठ. राणाकेन निजपितुः ठ. आसपालस्य श्रेयोर्थं श्रीचतुर्विंशतिपट्टः का. श्रीनागेन्द्रगच्छे श्रीउदयप्रभसूरिशिष्य श्रीमहेन्द्रसूरिभिः प्रतिष्ठितः । ૨૫. જુઓ હરિશંકર પ્રભાશંકર શાસ્ત્રી, જૂનાગઢ મ્યુઝિયમના કેટલાક અપ્રસિદ્ધ શિલાલેખો, સ્વાધ્યાય, પુ ૧, લેખાંક ૪. ૨૬. જુઓ મોહનલાલ દલીચંદ દેશાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, પૃ. ૩૪૦-૩૪૧, કંડિકા ૪૯૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy