________________
શ્રીપાલ-પરિવારનો કુલધર્મ
૧૫૫
૧૮. આથી અહીં તે સૌનો ઉલ્લેખ કરવો છોડી દીધો છે. ૧૯. પંડ્યા, “મહાકવિ શ્રીપાલ,” પૃ. ૩૨૧. ૨૦. એજન. ૨૧. વેદન્મોહતતવ્યતિપ્રસ્તાર સારસ્વતં
ध्येयं ब्रह्महरीश्वरप्रभृतिभिर्कोतिर्जयत्यव्ययम् । यस्मिन्नद्भुतशुरमण्डल समुद्भूतास्त्रिलोकीगृह क्रोडोद्दीपनदीपिकास्तृणलवायन्ते प्रतापोर्मयः ॥१॥
(સં. ચિમનલાલ સી. દલાલ, G. O. s. X, Baroda 1920, p. 1. ૨૨. પ્રસ્તુત નાટિકાનો નાંદીનો શ્લોક આ પ્રમાણે છે :
अर्हनार्हसि मामुपेक्षितुमपि क्षामां त्वदर्थे तनुं कि नालोकयसे भविष्यति कुतः स्त्रीघाति नस्ते सुखम् । अङ्गैः काञ्चन कान्तिभिः कुरु परिष्वङ्गं सुपर्वाङ्गना लोकैरित्थमुदीरितः क्षितिधरस्थायी जिनः पातु वः ॥१॥ (મહાકવિ બિલ્પણ રચિત “કર્ણસુંદરી નાટિકા'દુર્ગાપ્રસાદ કાશીનાથ શર્મા સંપાદિત કાવ્યમાના, T૦ ૭,
નિર્ણય સાગર પ્રેસ, મુંબઈ ૧૯૩૨). ૨૩. કેમ કે વિજયપાલ સ્પષ્ટ રૂપે પોતાને જૈન હોવાનું કહેતા હોય તેવું સીધું પ્રમાણ નથી. ૨૪. ઉદયન મંત્રીના વંશમાંથી ચોથી-પાંચમી પેઢીએ થયેલા મંત્રી સલસણ, તદુપરાંત પાટણના છાડા શ્રેષ્ઠિની
સંતતિમાંથી કોઈ કોઈ, ઈત્યાદિના દાખલાઓ અભિલેખ તથા ઉત્તર-મધ્યકાલીન પ્રબંધાદિ સાહિત્યમાં
નોંધાયા છે. અહીં તે સૌનો ઉલ્લેખ ઉપયુક્ત ન હોઈ મૂળ સંદર્ભે ટાંકવાનું છોડી દીધું છે. ૨૫. પંડ્યા, પૃ. ૩૨૧. ૨૬. એજન, પૃ. ૩૨ ૧-૩૨૨. ૨૭. જુદાં જુદાં વાસ્તુશાસ્ત્રોમાં આ વિધિઓનાં વિધાનો મળી આવે છે. ૨૮, ઝ નમ: | સર્જ(જ્ઞા): |
નમો....[૪] વિશ્વ(ધ) સંત્વનન્મને ! शर्वाय परमज्योति(द्धीस्तसंकल्पजन्मने ॥ जयतात्स मृङ: श्रीमान्मृडादनाम्बुजे । यस्यकण्ठच्छवी रेजे से(शे)वालस्येव वल्लरी । यदीयशिखरस्थितोल्लसदनल्पदिव्यध्वजं समण्डपमहो नृणामपि वि[दूरतः पश्यतां अनेकभवसंचितं क्षयमितिं पापं द्रुतं स पातु पदपंकजानतहरिः समिद्धेश्वरः ॥ (gall F. Kilhorn, “XXXIII. - Chitorgadh Stone Inscription of the Chaulukya Kumarapala. The (Vikrama) year 1207," Epigraphia Indica Vol. II, p. 422).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org