SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ નિર્ઝન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ વી. નિ. સં. ૧૩00/ઈ. સ. |૮૪૩-૪૪ (ઈ. સ. પૂ. ૪૭૭ અનુસાર) (યકૉબિ પ્રમાણે) અંચલગચ્છીય હર્ષનિધાન કૃત (હરિસેન કે હર્ષનિધાન કૃત) રત્નસિંચયપ્રકરણ (પ્રાયઃ ઈ. સ. ૧૫૦૦૧૫૭૫) તપાગચ્છ પટ્ટાવલી (ઉત્તર મધ્યકાલીન) વી. નિ. સં. ૧૩૬૫ | ઈ. સ. ૩૮-૮૩૯ (ઈ. સ. પૂ. પર૭ અનુસાર) વી. નિ. સં. ૧૩૦૦ ઈ. સ. ૮૩૩-૮૩૪ (ઈ. સ. પૂ. ૪૬૭ શ્રીદુષમાકાલ શ્રીશ્રમણ સંઘ સ્તોત્ર અવસૂરિ (૧૬મી-૧૭મી સદી) અનુસાર) ટિપ્પણો : 4. A Descriptive Catalogue of Manuscripts in the Jain Bhandars at Pattan, Vol. 1, ed. L. B. Gandhi (Compiled from C. D. Dalal), Gaekwad's Oriental Series No. LXXVI, Baroda 1937, p. 195. આની નકલ શ્રી લક્ષ્મણ ભોજક પાટણ જઈ મારા ઉપયોગ માટે, તેમાં અપાયેલાં ચરિતોના સંદર્ભ જોવા માટે, કરી લાવેલા. તેના પર પંદરેક વર્ષ પહેલાં ડૉ. રમણીક શાહ કામ કરી રહ્યા હતા. તાજેતરમાં તેમના સંપાદન દ્વારા તે પ્રકાશિત થઈ ચૂક્યો છે : જુઓ અજ્ઞાત વ પ્રવંથરતથ, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય નવમ જન્મશતાબ્દી સ્મૃતિ સંસ્કાર-શિક્ષણ નિધિ, અમદાવાદ ૧૯૯૪, પૃ. ૩૭-૩૯. ૨. સંડ મુનિ જિનવિજય, સિઘી જૈન ગ્રંથમાલા ગ્રંથાંક ૧૩, અમદાવાદ-કલકત્તા ૧૯૪૦, પૃ૦ ૮૦-૧૧૧, પદ્ય સંખ્યા ૭૭૧. ૩. ૪૦ ૪૦ માં કેટલીક નવીન હકીકતો પણ છે જેના સ્રોત અલગ હોઈ શકે છે. પ્રભાચંદ્રાચાર્યના ચરિત સમાપ્તિ પ્રસંગે કરેલ કથન પરથી પણ લાગે છે કે બપ્પભટ્ટ સંબંધમાં કર્તાના સમયમાં એકથી વિશેષ સ્રોત મોજૂદ હશે : इत्थं श्रीबप्पभट्टिप्रभुचरितमिदं विश्रुतं विश्वलोके प्राग्विद्वत्ख्यात शास्त्रादधिगतमिह यत्किंचिदुक्तं तदकल्पम् । 8. Cf. H.R.Kapadia, Descriptive Catalogue of Manuscripts in the Government Manu scripts Library Bhandarkar Oriental Research Institute, Vol XIX, Pt. 1, Sec.II, pt. 1, Poona 1967. pp. 67-69. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy