________________
દુદ્ઘતિથી નિજ શિરે રે,
અગ્નિ જલા હાથ... રે પ્રભુજી!. ૫ ત્રાતા ! તું ત્રાતા તે રે,
રત્નત્રય મુજ ખાસ હરાય મેહાદિ ચારથી રે,
હત છું હા! હું હતાશ...રે પ્રભુજી!. ૬ તીર્થો ભયે મેં તે દીઠે રે,
તું એક તારણહાર, તેથી તુજ ચરણે લાગિયે રે,
નાથ હે!તાર રે!તાર!...રે પ્રભુજી!. ૭ તુજ પ્રસાદે જ પહોંચાડિયે રે,
આટલી ભૂમિ હું જ; હવે ઔદાસીન્યથી તને રે,
યુક્ત ન ઉપક્ષવું જરે પ્રભુજી!. ૮ જ્ઞાતા તાત! તું જ એક છે રે,
કૃપાપર તુંથા ન અન્ય કૃપાપાત્ર હુંથી અન્ય ના રે,
કૃત્ય કર્મઠ કર ધન્ય..રે પ્રભુજી! ૯ સપ્તદશ પ્રકાશ આત્મનિંદા અને વીતરાગ શરણપત્તિ
–વૈતાલીયનિજ દુષ્કત ગઈ તે અતિ,
સુકૃતને અનુદતે અતિ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org