________________
૨૪
પુરુષાર્થ વિધાતણું, જ્યાંથી સેલ ઉત્થાન ભાવ ભૂત ભાવિ ભવદુ, અવભાસે જસ જ્ઞાન, a બ્રહ્મ જ્ઞાન આનંદ જ્યાં, એક આત્મતારૂપ; તેહ ધ્યેય, શ્રદ્ધેય તે, હું તે શરણ સ્વરૂપ; ૪ સનાથ તેથી હું ધરૂં, તેહ અર્થ અભિલાષ; તેથી થાઉં કૃતાર્થ હું, થઉં તેને હું દાસ; ૫ તેહ વિષે કરી તેત્ર હું, કરૂં પવિત્ર સ્વવાણ; ભવારણ્યમાં જન્મીને, આ જ જન્મફલ જાણે ૬ કયાં હું પશુથી પણ પશુ? વીતરાગસ્તવ કયાંહિ? પદથી અટવી લંઘતા, પંગુ સમ હું અહિ ૭. શ્રદ્ધામુગ્ધ અલું છતાં, ઉપાલંભ નહિં એગ્ય; વાગરચના શ્રદ્ધાની, વિશૃંખલ પણ હેય. ૮
અનુષ્ટ્રમ્ ભગવાન્ હેમચંદ્ર આ, રચેલા સ્તવથી અહે! : કુમારપાલ ભૂપાલ, વાંચ્છિત ફલને લહે! ૯
દ્વિતીયપ્રકાશ વીતરાગના જન્મસહજ ચાર અતિશય
ગીતિ પરાગ પ્રિયંગુ, અંજન સફટિક સ્વર્ણ વર્ણ ધરનારી; વિણ ધોયે શુચિ હારી, કાયા ન કેને આકર્ષનારી ? ૧ મંદાર સુમનમાલા, સમા અવાસિત સુગંધી જેહ સદા; એવા તુજ અંગમાં, સુરાંગનાના નયને ભંગ થતા. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org