________________
૧
વીતરાગસ્તવ કાવ્યાનુવાદ કાવ્યાનુવાદકત્તાનું મંગલાચરણ
દેહરા પરમગુરુ જિનરાજને, નમન કરીને આજ; કલિકાલ સર્વજ્ઞ” નમું, હેમચંદ્ર સૂરિરાજ. હેમચન્દ્ર સૂરીશ્વરે, ભક્તિભરે ભરપૂર વીતરાગ સ્તવ જે કર્યું, કાવ્યરસે ચકચૂર પરમહંત પ્રસિદ્ધ તે, કુમારપાલ નૃપાલ; સ્વાધ્યાયાથે તેહના, સ્તવ જે રચ્યું રસાલ પદે પદે જ્યાં નિર્ઝરે, ભક્તિભાવના સ્ત્રોત અક્ષરે અક્ષર પાવના, કરે શ્રોતૃના શ્રોત્ર અલંકાર લાલિત્ય ને, અર્થગૌરવ પૂર્ણ સુધા સવે હેમચન્દ્ર જે, સોળે કળા પ્રપૂર્ણ ગુજરીમાં તેનું કંઈ કરાવવા રસપાન; કાવ્યાનુવાદ પ્રયાસ આ, કરે દાસ ભગવાન
૪
૫
પ્રથમ પ્રકાશ મંગલ–પ્રતિજ્ઞાદિ (ઉપોદઘાત)
દેહરા પરાત્મા પ તિ જે, પરમેષ્ઠી પરમ સાર; : “આદિત્યવર્ણ” જેને કહે, પ્રાપ્ત તમઃ પર પાર; ઉમૂલિત જેથી સઍલ, કલેશ વૃક્ષ નિઃશેષ ' મસ્તકથી જેને નમે, સુરાસુરેશ નરેશ ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org