________________
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યજી ત મૂળ સંસ્કૃત શ્લેક અને તેના ભાવને ઝીલતે કાવ્યાનુવાદ સુજ્ઞ વાચકને સ્વાધ્યાય માટે સુગમ થાય એ અથે અને પ્રારંભમાં સળંગ આપેલ છે; મૂળ બ્લેક, કાવ્યાનુવાદ, અર્થ અને વિવેચન એ સમગ્ર એકી સાથે તો પાછળથી આપેલ છે, તે અવલેણ્યા પછી આ સળંગ સ્વાધ્યાય માટે વિશેષ ઉપયોગી થઈ પડશે.
ભગવાનદાસ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org