________________
જિનદેવ
રત્નમાલા (આરતીને રાગ) જય જિનદેવા ! જય જિનદેવા! દેવ કરે છે સહુ તમ સેવા; સુર નર ઇન્દ્રો સ્તવન કરે છે, વિરેન્દ્રો ધ્યાન ધરે છે. જય-૧ રાગાદિક સહુ શત્રુ જીત્યા, વરીં કેવલશ્રી રીઝી પ્રીત્યા; શ્રીમદ્દ* સાચા જિન તન્મે છે, દિવ્ય ગુણથી દેવ તમે છે. જય-૨ કર્મ જીત્યાથી જિન છો જિષ્ણુ, સર્વજ્ઞ જ્ઞાને વ્યાપક વિષ્ણુ સંકર સહુનું શ કરવાથી, હરિ પુરુષોત્તમ અધ હરવાથી. જય-૩ સહજ સ્વરૂપે સ્વયં પ્રગટયાથી, બ્રહ્મ સ્વયંભૂ બુદ્ધ બુઝયાથી; રામ તમે છો આતમરામી, સ્વામી તમે છે ચેતનસ્વામી. જય-૪ જગગુરુ જીવન્મુક્ત અનેહી, દેહ છતાંયે જેહ વિદેહી; મુક્તિ તણે મારગ જગબંધુ, બેધે અદૂષણ કરણસિલ્વ. જય-પ દર્શન જ્ઞાન ચારિત્ર ત્રિવેણી, સંગમ તીરથ શિવપથ શ્રેણુ; એ જ સ તીર્થે નિત્ય નિમજજી, પાવન જન સૌ પા૫ વિવઈ. જય-૬ મા ઘાતિક્ષય પ્રગટયું વીર્ય અનતું, દર્શન જ્ઞાન ને સૌખ્ય અનંતું; તે નિજપદ પામે જિનરૂ૫ ભાળી, અજકુલવાસી સિંહ નિહાળી. જય-૭
જિન ઉપાસી જિન થાય જીવો, દીપ ઉપાસી વાટ ક્યું દી; જિન સહજાભસ્વરૂપી એવા, ભગવાન દાસના શરણ સુદેવા. જય-૮ પ્રજ્ઞાવબેક મેક્ષમાળા ડૉ. ભગવાનદાસ મ. મહેતા કૃત) 5.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org