________________
યાળના આંકો અસેવ્ય પ્રણામનું પ્રાયશ્ચિત્ત કરે! ૩૬૩ચેટી જાય છે, અને તેને નિરખતાં આ દૃષ્ટિમાં હર્ષબાષ્પ -જલની”—હર્ષાશ્રની–હર્ષને ઉન્હા જલની “ઊર્મિઓ લહરીઓ-તરંગાવલી ઊઠે છે, મહારી દૃષ્ટિ હર્ષાશ્રુથી. છલકાય છે. આ હર્ષાશ્રુની ઊર્મિઓ વડે કરીને મ્હારી દષ્ટિ-અટૅના”—નહિં દેખવા એગ્ય એવા કુદેવકુગુરુ આદિના કે સ્ત્રીઆદિના “પ્રેક્ષણથી”-દેખવાથી ઉદ્ભવેલે “મલ–કર્મરૂપ મેલ ક્ષણમાં ક્ષાલી નાંખ-ધંઈ નાંખે! અર્થાત્ પૂર્વે અદશનીય કુદેવાદિના દર્શનથી હારી દષ્ટિમાં જે મલ લાગ્યો હતો તે તું સદુદેવના નિરંતર દર્શનથી ઉપજતી હર્ષજલની ઊર્મિઓથી ક્ષણમાં ‘પૅવાઈ જાઓ! અત્રે કુદેવાદિની ભારોભાર નિંદા અને વીતરાગ સુદેવની ભારોભાર પ્રશંસા કરવા સાથે વીતરાગના નિરંતર દર્શનની કામના હેમચંદ્રાચાર્યજી મહાકવિએ કેવી અદ્ભુત કાવ્યકળાથી કરી છે!
મનમોહન તુમ સનમુખ નિરખત, આંખન વતી અમચી; મહતિમિર રવિ હર્ષચંદ્ર છવિ, મૂરત એ ઉપશમચી.
–શ્રી દેવચ દ્રજી
મહારા કપાળના આંકા અસેવ્ય પ્રણામનું પ્રાયશ્ચિત્ત કરો– त्वत्पुरो लुठनै भूयान्मालस्य तपस्विनः । कृतासेव्यप्रणामस्य, प्रायश्चित्तं किणावलिः॥३॥ મુજ કપાળ આંકા પડયા, આળોટતાં તુજ પાસ કીધા અસેવ્ય પ્રણામનું, હે પ્રાયશ્ચિત્ત ખાસ! ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org