________________
૩૬૨
વીતરાગસ્તવ સવિવેચન ચરણ મૂકવાનું જે પાદપીઠ છે તે પર તને નમસ્કાર કરતાં હારું મસ્તક આળોટે છે; તેના પર પડતી હારી પાદરજ-ચરણરજ ચિરકાળ-ઘણા લાંબા વખત સુધી નિવસો ! નિવાસ કર્યા કરે!—કે જે હારી પાદરને પુણ્ય-પરમાણુના કણની ઉપમા ઘટે છે. અર્થાત્ તું પુણ્ય-કલેક પુણ્યમૂર્તિની ચરણરેણુ પણ પણ એટલી બધી પાવન છે કે તેની ચિરકાળ પર્યત મહારા મસ્તકે સ્થિતિ રહે! એમ ભાવું છું.
ક
-
'"*
મ્હારા દર્શનથી હારા હર્ષાશ્રુ અપ્રેક્ષ્ય દર્શનને મલ ધાઈ નાંખે!– मदृशौ वन्मुखासक्ते, हर्षबाष्पजलोमि मिः। अप्रेक्ष्य प्रेक्षणोद्भूतं क्षणात्सालयतां मलम् ॥२॥ તુજ મુખ સક્તા દષ્ટિ મુજ, હર્ષજલમિથી ધન્ય; ક્ષણમાંહિ મલ લાલજો, અપ્રેક્ષ્ય પ્રેક્ષણ જન્ય. ૨ * અર્થ –હારા મુખમાં આસક્ત મહારી બન્ને દષ્ટિ (ચક્ષુ), હર્ષ–બાપૂજલની (હર્ષાશ્રુની) ઊર્મિઓ વડે કરીને, અપ્રેક્ષ્યના-નહિં જોવા ગ્યના પ્રેક્ષણથી ઉદ્ભવેલા મલને ક્ષણમાં સાલી નાખો ! ધોઈ નાખો!
' વિવેચન - “નિરખત નયન ભવિક જલ બરખત,
હરખત અમિત ભવિક જન સરસી.”—બનારસીદાસજી ' હે ભગવાન! હારી બને દષ્ટિ મ્હારા મુખમાં આસક્ત થઈ જાય છે–ત્યાંથી ઉખડી ઉખડે નહિ એમ અત્યંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org