________________
૩૬૦
નીતસમસ્તવ વિવેચન
અંગે શ્રીમદ્ રાજચંદ્રજીના પરમ નિશ્ચયાત્મક પરમ મનનીય વચનામૃત છે કે
“સત્પુરુષની આજ્ઞામાં વત વાને જેને દૃઢ નિશ્ચય વર્ત છે અને જે તે નિશ્ચયને આરાધે છે તેને જ જ્ઞાન સમ્યક્ પરિણામી થાય છે, એ વાત આત્માથી જીવે અવશ્ય લક્ષમાં રાખવા ચેાગ્ય છે. અમે જે આ વચન લખ્યાં છે. તેના સર્વ જ્ઞાનીપુરુષા સાક્ષી છે. ”
શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૬૬૩ ॥ ઇતિ શ્રી હેમથદ્રાચાય વિરચિત વીતરાગસ્તવમાં– સકાવ્યાનુવાદ સવિવેચનમાં આજ્ઞાઆરાધનક્તિથી મુક્તિ દર્શાવનારા આગણીશમા
પ્રાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org