________________
મસાદના દેવ છોડી આજ્ઞાભક્તિથી જ મુક્તિ ૩૫૯ પ્રસાદનાસૈન્ય છોડી આજ્ઞાભક્તિથી જ મુક્તિहित्वा प्रसादनादैन्यमेकयैव त्वदाज्ञया। सर्वथैव विमुच्यन्ते, जन्मिनः कर्मपञ्जगत् ॥८॥
પ્રસાદનાનું દીનપણું ત્યજી,
તુજ આજ્ઞાથી જ એક કર્મપંજરથી પ્રાણું મુકાય છે,
સર્વથા જ અહી છેક તુજ આજ્ઞાથી. ૮ અર્થ – પ્રસાદનાનું'–પ્રસન્ન કરવાનું દૈન્ય-દીનપણું છોડી દઈ, એક જ લ્હી આજ્ઞાથી જન્મીઓસંસારીઓ કર્મપજમાંથી સર્વથા જ વિમુક્ત થાય છે.
વિવેચન આણ રંગે ચિત્ત ધરજે, દેવચંદ્ર પર શીઘ વરીજે”
–શ્રી દેવચંદ્રજી આમ હે વીતરાગ દેવ! આજ્ઞાઆરાધનને સુગમ સુગોચર માર્ગ છે, એટલે “પ્રસાદનાનું’- કોઈ દેવને પ્રસન્ન કરવાનું-રીઝાવવાનું “દૈન્ય”—દીનપણું છેડી દઈને એક જ હારી આ આજ્ઞાથી , જન્મીઓ”—જન્મ ધરનારા સંસારીઓ કર્મ પંજરમાંથી–કર્મના પાંજરામાંથી સર્વથા જ વિમુક્ત થાય છે; પંખી જેમ પાંજરું તૂટતાં ગગનમાં યથેષ્ઠ સ્થળે ઊડી જાય છે, તેમ કમ્પંજરમાંથી મુક્ત થયેલા જીવો નિર્વાણરૂપ ઈષ્ટ સ્થાનને પામી જાય છે. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org