________________
૩૫૪
વીતરાગસ્તવ સવિવેચન - અર્થ આકાલથી'-અનાદિકાળથી આ હારી હેપાયેગે ચરા–હેય–ઉપાદેયવિષયી આશા છે કે–આશ્રવ સર્વથા હેય–ત્યજવા યોગ્ય છે, અને સંવર ઉપાદેય–ગ્રહણ કરવા ગ્ય છે.
વિવેચન “કારણ જગે હો બાંધે બંધને, કારણ મુક્તિ મુકાય; આશ્રવ સંવર નામ અનુક્રમે, હે પાદેય સુણાય.”
– શ્રી આનંદઘનજી અને હે વીતરાગ ! હારી આજ્ઞા પણ શી છે? તેને વિચાર કરું છું તે જણાય છે કે–આકાલથી
જ્યારથી કાળનું અસ્તિત્વ છે ત્યારથી–અને કાળનું અસ્તિત્વ તે અનાદિથી છે એટલે અનાદિકાળથી હેયત્યજવા ગ્ય અને ઉપાદેય–ગ્રહવા ગ્ય વિષયમાં હારી 241 21140l 241301 (Standing Commandmeut) i કે–“આશ્રવ” કર્મોનું આશ્રવવું સર્વથા “હેય –ત્યજવા
છે અને “સંવર’–કમને આસવવાના ગરનાળા બંધ કરવા તે “ઉપાદેય’—ગ્રહણ કરવા ગ્ય છે. -- મિથ્યાત્વ–અવિરતિ–પ્રમાદ–કષાય–ગ એ પાંચ બંધહેતુ આશ્રવ છે તેના પ્રતિપક્ષ સમ્યક્ત્વાદિ સંવર છે, એટલે મિથ્યાત્વાદિ આશ્રવ સર્વથા હેય-ત્યજવા યોગ્ય છે, અને સમ્યકત્વાદિ સંવર સર્વથા ઉપાદેય–ભજવા યોગ્ય છે, અથવા આત્મા વિભાવમાં વતે તે આશ્રવ છે, અને પોતાના સ્વભાવમાં જ સંવૃત વર્તે તે સંવર છે, એટલે વિભાવરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org