________________
વીતરાગસ્તવ સવિવેચન
અર્થ :અનુશ્રોતે (સ્રોતને—પ્રવાહને અનુકૂળપણે) સરતું પણ તૃણ-કાઠા દે યુક્તિમત્ છે; પણ પ્રતિશ્રોતને ( પ્રવાહથ પ્રતિકૂળપણાને) આશ્રય કરતી વસ્તુ કઈ યુક્તિથી
પ્રતીતાય ?
૩૩૪
વિવેચન
,,
ક્રતુમ પ્રભુ તુમ તારક વિભું રે, તુમ સમ અવર ન કાય,
– શ્રી દેવચ’દ્રજી સ` દેવેથી વિલક્ષણ એવા તને દેવપણે કેમ સ્થાપવા એવી વિમાસણ મદબુદ્ધિ પરીક્ષકેાને થઈ પડે છે. કારણ કે તે મંદબુદ્ધિ પરીક્ષકા તે એમ વિચારે છે કે—અનુશ્રોતે’–શ્રોતને-પ્રવાહને અનુસારે એટલે કે પાણીના વહેણ પ્રમાણે સરતી--વહી જતી પણ (પાંદડા)તૃણુ-કાષ્ઠઆદિ વસ્તુ યુક્તિમત્–યુક્તિવાળી જણાય છે, તે તેા સમજી શકાય છે; પણ ‘પ્રતિશ્રોત’-શ્રાતથી-પ્રવાહથી પ્રતિકૂળ-સામે એટલે કે પાણીના વહેણની સામે જતી એવી પ્રતિશ્રોતના આશ્રય કરતી વસ્તુ કઈ યુક્તિથી પ્રતીત કરાય ? એ તે અમારાથી સમજી શકાતી નથી. અર્થાત્ અર્થાં ત્ર ન્યાસથી અત્રએમસૂચવ્યું કે ‘અનુશ્ર।તે’સામાન્ય દેવપ્રવાહને અનુસરતા હાય તેને અમે દેવ માનીએ, પણ પ્રતિશ્નોન’–તે પ્રવાહધી પ્રતિકૂળ હોય તેને અમે કેમ માનીએ ? મદબુદ્ધિએની આ સૂ`તાભરી દલીલ અત્ર મૂકી અર્થા તરન્યાસથી સ્તવકાર કવિએ વ્યંગમાં એમ સૂચવ્યુ` છે કે- અનુશ્રોતે' વહી જતા અનેક દેવા છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org