________________
વહેણ સાથે વહેતા ઘટે, વહેણ વિરુદ્ધ કેમ ઘટે? ૩૩૩ ભેગાંતરાય, ઉપભોગતરાય, કામ, હાસ્ય, રતિ અને અરતિ એ અઢાર દૂષણમાંનું એક દૂષણ હોય તે તે અપૂજ્ય છે. એક સમર્થ પંડિતે પણ કહ્યું છે કે, “પરમેશ્વર છG એમ મિથ્યા રીતે મનાવનારા પુરુષો પોતે પિતાને ઠગે છે, કારણ પડખામાં સ્ત્રી હોવાથી તેઓ વિષયી ઠરે છે, શસ્ત્ર ધારણ કરેલાં હોવાથી દૈષી ઠરે છે; જપમાળા ધારણ કર્યાથી તેઓનું ચિત્ત વ્યવ્ર છે એમ સૂચવે છે, મારે શરણે આવ, હું સર્વ પાપ હરી લઉં' એમ કહેનારા અભિમાની અને નાસ્તિક ઠરે છે. આમ છે તે પછી બીજાને તેઓ કેમ તારી શકે? વળી કેટલાક અવતાર લેવારૂપે પરમેશ્વર કહેવરાવે છે તે ત્યાં તેઓને અમુક કર્મનું ભેગવવું બાકી છે એમ સિદ્ધ થાય છે.” શ્રીમદ રાજચંદ્રપ્રણીત મેક્ષમાળા (બાલાવબેધ) પાઠ ૧૩,
વહેણ સાથે વહત ઘટે, વહેણ વિરુદ્ધ કેમ ઘટે? अनुश्रोतः सरत्पर्णतृणकाष्ठादि युक्तिमत् । प्रतिश्रोतःश्रयवस्तु, कया युक्त्या प्रतीयताम् ? ॥७॥
અનુશ્રોત તે વહેણ સાથે વહેતા,
તૃણે પર્ણ કાષ્ઠાદિક યુક્તિમતા; પ્રતિશ્રોત જે રહેણની જાય સામે,
શી યુક્તિથી તે વસ્તુ પ્રતીત પામે? ૭
જુઓ આ કના વિવેચનના મથાળે ટાંકેલે મહાકવિ ધનપાલને સુપ્રસિદ્ધ ક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org