________________
નથી નિંદ્ય ચરિત, નથી કેપ-પ્રસાદ
૩૨૯ અર્થ –નથી તું ગર્હણીય ચરિતથી મહાજનેને પ્રકંપિત કરનાર; નથી તું પ્રદેપ–પ્રસાદ આદિથી નરઅમરને વિડંબિત કરનારે;
વિવેચન તે કિમ પર સુર આદરૂ, જે પરનારી વશ રાચ્યા રે,
–શ્રી યશોવિજયજી (૫) બીજા દેવે તે “ગર્હણીય—ગઈવા ગ્યનિંદનીય ચરિત વડે મહાજનોને પ્રકંપિત કરે છે–પ્રકંપ ઉપજાવે છે-ધ્રુજાવે છે, પણ તું તે નથી ગર્હણીય-નિવ ચરિતથી મહાજનને પ્રકંપિત કરત–પ્રકંપ ઉપજાવતેપ્રજાવતો; (૬) બીજા દેવ તો કઈ પ્રત્યે પ્રકોપ કરી કેઈ પ્રત્યે પ્રસાદ–અનુગ્રહ કરી કે એ આદિ એવું અન્ય કોઈ કરી નરને-મનુષ્યને અને અમને–દેવને વિડંબિત કરે છે–વિડંબના કરી ફાવે તેમ નચાવે છે; પણ તું તો નથી પ્રકપ–પ્રસાદ આદિથી નરો–અમરને વિડંબિત કરતવિડંબના પમાડતે;
UR નથી તું જગન્સટિ આદિ કરતો, નથી લાસ્ય-હાસ્યાદિ ધરતો न जगज्जननस्थेमविनाशविहितादरः। न लास्यहास्यग तादिविप्लवोपप्लुतस्थितिः॥५॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org