________________
અષ્ટાદશ પ્રકાશ :
વીતરાગનું વિલક્ષણ દેવપણું સ્વઅન્તશુદ્ધિ અર્થે તને કઠોર પણ કંઈક વિજ્ઞપ્ય છે– न परं नाम मृदेव, कठोरमपि किञ्चन । विशेषज्ञायं विज्ञप्यं, स्वामिने स्वान्तशुद्धये ॥१॥ કાવ્યાનુવાદ ભૂજંગીમદુ માત્ર વિજ્ઞાપ્ય ના તૂજ આગે, - કઠોરૂં ય વિજ્ઞાપવું એગ્ય લાગે ભલે આકરા બાણ જેવું જ લાગે,
સ્વઅન્તાતણ શુદ્ધિ આ દાસ માગે. ૧ અર્થ –નહિં કે ખરેખર! માત્ર મૃદુ જ (કેમળ જ) પણ કંઈ કટાર પણ તું વિશેષજ્ઞ સ્વામી પ્રત્યે સ્વાન્ત શુદ્ધિ અર્થતાની મનઃશુદ્ધિ અર્થે વિજ્ઞપવું યોગ્ય છે.
વિવેચન હે પ્રભુ! ઓલંભડે મત ખીજે.
–શ્રી મોહનવિજયજી હે ભગવન્! અત્યાર સુધી તે અત્રે વીતરાગસ્તવના પૂર્વ પ્રકાશમાં હારી “મૃદુ –કેમળ શબ્દોથી “મૃદુ” કમળ નરમ પ્રકારની સ્તુતિ કરી; પણ માત્ર “મૃદુ જ’–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org