________________
૩૨૪
વીતરાગસ્તવ સવિવેચન પ્રભુ! તૂજ પ્રભાવથી ખરા,
પદવી પામું ન જ્યાં લગી પરાક તું શરણ્યપણું મ મૂકજે, આ મુજમાં–જે તુજ શણુને ભજે. ૮
અર્થ-જ્યાં લગી હું હારા અનુભવજન્ય પરા પદવી પ્રાપ્ત કરૂં નહિં, ત્યાં લગી શરણશ્રિત એવા મહાર પ્રત્યે તું શરણ્યપણું મન મૂકજે!
વિવેચન “કૃપા કરીને રાખજે, ચરણ તળે ગ્રહી હાથરે. *
–શ્રી આનંદઘનજી - હે ભગવન્! લ્હારા અનુભાવ થકી–કૃપાપ્રભાવ થકી
જ્યાં લગી હું હારા જેવી “પર” સર્વ થી પર ને જેનાથી પર કેઈ છે નહિં એવી પરમ ઉત્કૃષ્ટ પદવી પામું નહિં, ત્યાં લગી લ્હારા શરણને જેણે આશ્રય કર્યો છે એવા હું શરણાશ્રિત પ્રત્યે હે નાથ ! તું “શરણ્યપણું'-શરણ લેવા ગ્યપણું મૂકીશ મા! અર્થાત્ હું તે હારૂં શરણ મૂકીશ નહિં એમ હારૂં કર્તવ્ય તો હું બજાવીશ, પણ તું પણ શરણ ગ્રહણ યોગ્ય એવું હારૂં શરણ્યપણું ન મૂકી હારૂં કર્તવ્ય બજાવજે!
ઇતિ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત વીતરાગસ્તવમાંસકાવ્યાનુવાદ સવિવેચનમાં– આત્મનિંદા અને વીતરાગશરણપત્તિરૂપ સમદશ પ્રકાશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org