________________
૩૨૨
વીતરાગસ્તવ સવિવેચન હું એક છે, હાશ ચરણશરો રહેલ મને દન્ય નથીएकोऽहं नास्ति मे कश्चिन्न चाहमपि कस्यचित् । त्वदधिशरणस्थस्य, मम दैन्यं न किञ्चन ॥७॥ છું હું એક ન કઈ મ હરો,
ન જ છું હું પણ કોઈને ખરે; નથી દીનપણું કંઈ મને
તુજ ચણે શરણે રહેલને. ૭ અર્થ–હું એક છું, મહારે કોઈ છે નહિં, અને હું પણ કેઈને છું નહિ; લ્હારા ચરણ શરણે રિત એવા મને કંઈ પણ દૈન્ય-દીનપણું નથી.
વિવેચન ત્રાણ શરણ આધાર છો રે,
પ્રભુજી ભવ્ય સહાયરે દયાલરાય. દેવચંદ્ર પદ નીપજે રે,
જિનપદકજ સુપસાય રે દ.–શ્રી દેવચંદ્રજી હું એક છું, મહારે કઈ છે નહિં, અને હું પણ કેઈને છું નહિં; હારા જેવા પરમ સમર્થ સ્વામીને ચરણે શરણ રહેલા મને કંઈ પણ દૈન્ય–દીનપણું નથી.
ધીંગ ધણી માથે કિયે રે, કુણ ગંજે નરપેટ ?” - “આ દેહાદિ સમસ્ત પરવસ્તુથી ભિન્ન એ ઉપગવંત શુદ્ધ ચિતન્યસ્વરૂપી અવિનાશી અજર અમર આત્મા છું, આ નાશવંત દેહાદિ ભાવ તે હું નથી; હું આ દેહાદિ ભાવનો નથી ને આ દેહાદિ ભાવ હાર નથી. આ અનાદિ સંસારમાં આ જીવે અનંત દેહ પર્યાય ધારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org