________________
૩૧૮
વીતરાગસ્તવ સવિવેચન સપનાહૂ–લેકમાં સર્વ સાધુઓને નમસ્કાર હે! સર્વ સાધુઓને–સાચા સાધુગુણસંપન્ન સર્વ સાધુચરિત સપુરુષોને નમસ્કાર હે!
હારૂં, સિદ્ધનું, સાધુનું શાસનનું શરણ રહું છું– त्वां त्वरूलभूतान् सिद्धांस्त्वच्छासनस्तान्मुनीन् । त्वच्छासन च शरणं, प्रतिपन्नोऽस्मि भावतः॥५॥ તુજને ફલ તુજ સિદ્ધને,
તુજ સશાસન રક્ત સાધુને; તુજ શાસનને ય શણું હું,
ભગવાન્ ભાવ થકી પ્રપન્ન છું. ૫ અર્થ –તને, હારા કુલભૂત સિદ્ધોને, લ્હારા શાસનરત મુનિઓને અને લ્હારા શાસનને હું ભાવથી શરણપ્રતિપન્ન છું-શરણે ગયે છું.
વિવેચન નિરાગી પરમાત્મા ! હવે હું તમારૂં, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છઉં.”
–શ્રી મોક્ષમાળા (બાલાવબેધ) ક્ષમાપના પાઠ હે વિતરાગ દેવ! હું ભાવથી તને શરણપ્રતિપન્ન છું, તું અહતના ફલભૂત જે સિદ્ધો થયા છે તે સિદ્ધોને શરણપ્રતિપન છું, હારા શાસનમાં રત–પ્રીતિવંત મુનિએને શરણપ્રતિપન્ન છું, અને હારા શાસનને શરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org