________________
૩૧૨
વીતરાગસ્તવ સવિવેચન આમ આત્મસ્વરૂપની આરાધના ચૂકી મેં અનાચારથી, અવ્રતથી, વિષયથી આ ભવ–પરભવને વિષે જે કંઈ આત્મવિરાધના કરી હોય, તેને હવે હું પશ્ચાત્તાપ કરી મિથ્યા દુષ્કૃત માગું છું, મિચ્છામિ દુક્કા પ્રાણાતિપાતાદિ અઢાર પાપસ્થાન કે જે મેં આત્મસ્વરૂપથી ભ્રષ્ટ થવારૂપ પ્રમાદદોષથી સેવ્યા હેય, સેવરાવ્યાં હય, સેવતાં પ્રત્યે અનુમોઘા હોય, તે સર્વે હું ત્રિવિધે ત્રિવિધ સરાવું છું; આત્મસાક્ષીએ નિર્દુ છું, સશુરુ સાક્ષીએ ગહું છું અને આત્મામાંથી વિસર્જન કરું છું. નિકિ પિષિ अप्पाणं वोसिरामि ।' (પ્રજ્ઞાવધ મોક્ષમાળા(સ્વરચિત) પાઠ પર)
ક રત્નત્રયસંબંધી સર્વ સુકૃત હું અનુદું — यत्कृतं सुकृतं किञ्चिद्रत्नत्रितयगोचरम् । तत्सर्वमनुमन्येऽहं मार्गमात्रानुसार्यपि ॥३॥ પ્રભુ ! રત્નત્રય સંબંધમાં,
ગુણ માર્ગોનુસરિ પ્રબંધમાં કંઈ સુત જે કરાયલુ,
અનુદું સઘળુંય તે ભલું. અર્થ:–રત્નત્રય સંબંધમાં જે કાંઈ સુકૃત કરાયું છે, તે સર્વ હું અનુમડું છું માર્ગમાત્રાનુસારિ પણ—માર્ગનુસારિ સુકૃત પણ હું અનુમોદું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org